દાંતની આજુબાજુ જામી ગયેલી પીળાશ દૂર કરવા માટે અપનાવો આ ઉપાય, ક્યારેય નહી કરવો પડે મોઢાના રોગોનો સામનો.

આજના સમયમાં ઘણા લોકો દાંત સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા એવી છે કે કોઈપણ વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે. જ્યારે તમે દાંતની સમસ્યાનો સામનો કરો છો ત્યારે તમારે શરમનો પણ સામનો કરવો પડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે દાંત પીળા થઇ જવા, મોઢા માંથી ખરાબ દુર્ગંધ આવવી વગેરે એવી સમસ્યાઓ છે જે વ્યક્તિ ને વધારે પરેશાન કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી સમસ્યાઓ દૂર કરી શકે છે.

જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે અમુક ખાદ્યપદાર્થ દાંતના પોલાણમાં જમા થઇ જાય છે. જેના લીધે આ કણો આસાનીથી બહાર નીકળી શકતા ના હોવાને લીધે ત્યાં બેકટેરિયા જન્મ લે છે. જેનાથી દાંત પણ નબળા બને છે અને દાંતમાં પીળાશ આવી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આ દાંતોમાં જામી ગયેલી પીળાશ ને કેવી રીતે દૂર કરી શકાય છે, તેના વિશે વિગતવાર વર્ણન કરીશું.

જ્યારે તમે ભોજન કરો છો ત્યારે તેનાથી જે કણો જમા થઈ જાય છે તેને દૂર કરવા માટે તમારે સવારે અને સાંજે બે સમય બ્રશ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ બ્રશ કરવાથી કણો દૂર થઈ જાય છે અને દાંતમાં પોલાણ થતું નથી. આ સાથે યાદ રાખો કે બ્રશ હંમેશા એકદમ મુલાયમ હોવો જોઈએ કારણ કે બ્રશ કડક હશે તો તેનાથી પેઢા માં લોહી આવવાની સમસ્યા થઇ શકે છે.

તમે દાંતની સફાઈ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા બેકિંગ સોડા અને મીઠાના સરખા પ્રમાણમાં મિક્સ કરીને તેમાં 10 ટીપાં સરસવના તેલ ઉમેરી લેવું જોઈએ. ત્યારબાદ તેનાથી બ્રશની આગળ પાછળ સફાઈ કરવાથી દાંત એકદમ સાફ થઈ જાય છે.

આ સિવાય મહત્વની વાત એ કે કેટલાક લોકો ભોજન કર્યા ના તરત જ દાંત સાફ કરવા લાગી જાય છે. જોકે તમારે આવું ક્યારેય કરવું જોઈએ નહીં. કારણ કે દાંતની સફાઈ કરવાનો યોગ્ય સમય ભોજન કર્યાના અડધો કલાક પછી છે.

આવી સ્થિતિમાં ભોજન કર્યાના અડધો કલાક પછી બ્રશ કરવો જોઈએ. જો તમે જીભની સફાઈ કરતાં નથી તો તેને સાફ કરવા માટે પણ તમારે ઉલિયું નો ઉપયોગ કરવો જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment