ટૂથપેસ્ટની સાથે આ ખાસ વસ્તુ કરી દો મિક્સ, મોતીની જેમ ચમકવા લાગશે તમારા પીળા દાંત, મિનિટમાં દાંત થઇ જશે એકદમ ચમકદાર…

આજના સમયમાં ઘણા લોકોની ખરાબ જીવનશૈલી અને ખોટા આહારને કારણે ઘણી સમસ્યાઓ થવા લાગી છે. આવી જ એક સમસ્યા દાંત પીળા થવાની છે. જો આપણા દાંત સાફ ના હોય તો આપણને ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે તેનાથી લોકોની સામે શરમનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક એવા ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, તેનાથી તમે દાંતની ચમક વધારી શકો છો.

જો તમે દરરોજ સિગારેટ અથવા ગુટખાનું સેવન કરો છો તો તમારે તેને છોડી દેવા જોઈએ. કારણ કે તેનાથી દાંતની સમસ્યા વધી શકે છે. આ સાથે જો તમે કોઈ માદક દ્રવ્યો નું સેવન કરો છો તો તેનાથી પણ દાંતમાં પીળાશ થઇ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે ભોજન પછી કોગળો કરતા નથી તો તેને પણ તમારી દિનચર્યા નો ભાગ બનાવો. કારણ કે તેનાથી તમારા દાંત પર ભોજન ચોંટેલું રહેશે નહિ અને તમે દાંતની સમસ્યાનો સામનો કરશો નહીં. તો હવે ચાલો આપણે જાણીએ કે દાંતની પીળાશ કેવી રીતે દૂર કરી શકાય છે.

આ ઉપાય કરવા માટે તમારે ફક્ત બે વસ્તુઓની જરૂર પડશે અને તેને તમે રસોડામાંથી આસાનીથી મેળવી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી અને દાંત મા ચમક પણ આવી જાય છે. આ બે વસ્તુઓ બેકિંગ સોડા અને લીંબુનો રસ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય કરવા માટે સૌથી પહેલા બેકિંગ સોડ અને લીંબુના રસને મિક્સ કરીને એકરસ મિશ્રણ બનાવી લેવું પડશે. ત્યારબાદ જ્યારે આ પેસ્ટ માં ફીણ આવવા લાગે તો પણ તેને હલાવવાનું બંધ કરવાનું નથી.

હવે જ્યારે ફીણ નીકળવાનું બંધ થાય જાય છે અને મિશ્રણ એકદમ મિક્સ થઈ જાય છે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા આ પેસ્ટને બ્રશ પર લઈને તેનાથી સવારે બ્રશ કરો. આનાથી તમારા દાંત પર ચમક આવી જાય છે.

વળી તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી. જોકે યાદ રાખો કે આ પેસ્ટ વડે ફક્ત બે મિનિટ સુધી જ દાંત પર ઘસવું જોઈએ. આ સાથે તમને જણાવી દઈએ કે તમારે દરરોજ આ પેસ્ટ બનાવવાની જરૂર નથી કારણ કે તમે એકસાથે પેસ્ટ બનાવીને તેને સ્ટોર કરી શકો છો.

આ ઉપાય 2 મિનિટ થી વધુ કરવામાં આવે તો બેકિંગ સોડાને કારણે દાંતમાં સમસ્યા આવી શકે છે. તેથી તેનો ઉપયોગ 2 મિનિટ સુધી ઉપયોગ કરો અને પછી ઠંડા પાણીથી કોગળા કરી લો.

જો તમે અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરી લો છો તો તમારા દાંતમાં ચમક આવી શકે છે. આનાથી પીળાશ એકદમ ઓછી થઈ જશે અને તમને સફેદ દાંત પણ મળશે.

જોકે યાદ રાખો કે તમારે આ ઉપાય કરતી વખતે ઉપર જણાવેલ પદ્ધતિનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment