ફક્ત એક જ દિવસમાં શરીર પર ખરાબ દેખાતા બધા જ મસા કરો દૂર, 100% અસરકારક ઉપાય..

સામાન્ય રીતે ત્વચા પર કોઈપણ અણગમતી વસ્તુ હોય તો તે સ્વાભાવિક રીતે ખરાબ લાગે છે. હા, તમને તેના લીધે શરમનો પણ સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા મસાની છે, જે તમને રાહત આપવામાં મદદ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કેળા એક એવું ફળ છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. આજ ક્રમમાં તેનો ઉપયોગ કરીને મસા પણ દૂર કરી શકાય છે.

આમ તો આપણે બધા કેળા ખાઈને તેની છાલ ફેંકી દેતા હોઈએ છીએ પંરતુ આ તમારી ભૂલ હોઈ શકે છે. હા, કેળાની જેમ જ તેની છાલમાં ઘણા ગુણો જોવા મળે છે, જે તમારી મોટાભાગની શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર કરી શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને માથાનો દુઃખાવો રહે છે તો પણ તમે કેળાનો ઉપયોગ કરી શકો છો. હા, તમે કેળાની મદદથી માથાના દુઃખાવા સહિત આધાશીશી થી પણ રાહત મેળવી શકો છો. આ માટે કેળાની છાલને તમારા માથા પર મૂકો. આવું કરવાથી કેળાની છાલમાં રહેલુ પોટેશિયમ તમારા માથા ને આરામ આપશે અને તમને શાંતિનો અનુભવ થશે.

તમે દાંતને ચમકાવવા માટે પણ કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેળાની છાલ લઈને તેની મદદથી તમારા દાંત પર ઘસવું જોઈએ. આ તમને સફેદ દાંત કરવામાં મદદ કરશે. તેનાથી તમારા મોઢાનો રોગ દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કેળાની છાલનો ઉપયોગ કરીને તમે વાળને નરમ અથવા સિલ્કી બનાવી શકો છો. તમે તેનો ઉપયોગ કરીને હેર માસ્ક તરીકે પણ કરી શકો છો. હા, તમે તેનાથી વાળની સંભાળ પણ રાખી શકો છો.

જો તમે કેળાની છાલને ફેંકી દેવાની ભૂલ કરો છો તો તમારે આવું ના કરવું જોઈએ. તમે તેનો ઉપયોગ કરીને તમારા ચહેરાને પણ ચમકાવી શકો છો. હવે તમે કહેશો એ કેવી રીતે કરી શકાય છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવે છે તો તમને જણાવી દઈએ કે કેળાની છાલ ને ચહેરા પર ઘસવાથી ચહેરો એકદમ મુલાયમ બની જશે અને તમે સફેદ ત્વચા મેળવી શકશો.

જો તમારા નાક પર બ્લેક હેડ્સ થઇ ગયા છે તો પણ તમે કેળાની છાલ નો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કેળાની છાલને મસળીને તેને ઝીણો કરી લો અને તેમાં લીંબુનો રસ અને બેકિંગ સોડાને મિક્સ કરીને તેને બ્લેક હેડ્સ પર લગાવવાથી આરામ મળશે.

જો તમને ખીલની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારે કેળાની છાલમાં મધ મિક્સ કરીને તેને ખીલ પર લગાવવું જોઈએ. આવું કરવાથી ખીલ આપમેળે બેસી જશે અને ડાઘ પણ રહેશે નહીં.

જો તમારા આંખની નીચે કાળા ડાઘ થઇ ગયા છે તો તમારે કેળાની છાલને ગ્રાઇન્ડ કરીને તેમાં કુંવારપાઠુ મિક્સ કરીને તેને આંખની નીચે થોડોક સમય રહેવા દેવાથી કાળા ડાઘ દૂર થઈ જશે અને સ્પષ્ટ ત્વચા મળી જશે.

જો તમારી ત્વચા પર યુવાનીમાં કરચલીઓ થઇ ગઇ છે તો તમારે સૌથી પહેલા કેળાની છાલને ચૂર્ણ સ્વરૂપમાં ફેરવીને તેમાં બદામ નું તેલ મિક્સ કરીને ચહેરા પર લગાવવું જોઈએ. તેનાથી તમને રાહત થશે અને ઝડપથી સુંદર ત્વચા દેખાવા મળશે.

જો તમારા ચહેરા અને બીજા અંગો પર મસા થઇ ગયા છે તો તમારે મસા પર બે કલાક માટે કેળાની છાલ બાંધીને રાખવી જોઈએ. આવું કરવાથી તમને થોડાક દિવસમાં રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment