ઔષધી

નારિયેળ ના ફોતરા નાખી દેવાની ક્યારેય ના કરતા ભૂલ, હરસ-મસા સહિત અગણિત બિમારીઓ ચપટીભરમાં થઇ જશે દૂર….

તમે જાણતા જ હશો કે પૂજાના કાર્યમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નારિયેળનો ઉપયોગ કરવા માટે તેના પરથી છોતરા કાઢી નાખવામાં આવે છે. જોકે તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ નારિયેળના છોતરા તમારી બીમારીઓ દૂર કરી શકે છે.

તમને આ સાંભળીને થોડુંક અજુગતું લાગશે પણ આ એક રામબાણ ઔષધિ સાબિત થઈ શકે છે. હા, આવામાં તમારે તેનો ફેંકવાની ભૂલ કરવી જોઈએ નહીં અને તેનો યોગ્ય ઔષધીય ઉપાય કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે નારિયેળના છોતરા નો ઉપયોગ કરીને તમે હરસ મસા જેવી ગંભીર બીમારી પણ દૂર કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે નારિયેળના છોતરા નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો.

જો તમને હરસ મસા થઇ ગયા છે અને ઘણી દવાઓ ખાધા પછી પણ ફરક પડતો નથી તો તમારે નારિયેળ સાથે જોડાયેલ આ ઉપાય કરવો જોઈએ. કારણ કે જો તમે આ ઉપાય કરીને હરસ સહિત ઘણી બીમારીઓ દૂર કરી શકશો.

સામાન્ય રીતે જ્યારે હરસની સમસ્યા થાય છે ત્યારે લોહી પડતું હોય છે, જેના લીધે શરીરમાં નબળાઈ અને થાક લાગે છે. જોકે તમે તેને નારિયેળના છોતરા નો ઉપયોગ કરીને મટાડી શકો છો. તો ચાલો આપણે તેનો ઉપયોગ કરવાની રીત જાણીએ.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા નારિયેળ ના છોતરા બાળી લો અને તેનો પાવડર બનાવો. હવે તેને એક શીશીમાં લઈને ભરી દો. ત્યારબાદ દિવસમાં બે થી ત્રણ વખત આ પાવડર ને છાશ અથવા દહી સાથે મિક્સ કરીને સેવન કરો. તેનાથી તમને ચોક્કસ લાભ થશે અને રક્ત સ્ત્રાવ પણ બંધ થઈ જશે.

આ ઉપાય કોઈપણ લોહી પડવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. તે મહિલાઓમાં થતા માસિક સ્રાવમાં પણ રાહત આપે છે અને વધારાના લોહીને શરીરની બહાર આવવા દેતું નથી. જો તમે તેનો ઉપયોગ પાણી સાથે કરો છો તો હિચકી, ઉલટી તથા કોલેરાની સમસ્યા દૂર થાય જાય છે.

તમને જણાવી દઈએ કે હરસને દૂર કરવા માટે સૌથી પહેલા ગુદાને ગરમ પાણીથી સાફ કરી લો. જોકે એ વાતની ખાસ કાળજી લો કે ઉનાળાની સીઝનમાં ટાંકીના ગરમ પાણીથી સાફ કરશો નહીં.

આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે એક વખત હરસની સમસ્યા મટી જાય તો ખાવાપીવાની ખાસ કાળજી લો. જો તમે તેનું ધ્યાન રાખતા નથી તો હરસની સમસ્યા વધવાનું જોખમ થાય છે.

જો તમે આ ઉપાય કરવા માંગો છો તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોઈ શકે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *