આ ખાસ વસ્તુની એક ચપટી ખાઈ લેશો તો કેટલાય રોગોમાંથી મળી જશે સેકન્ડમાં રાહત, ફાયદા જાણીને તમે ઉપયોગ કરવાનું નહીં ભૂલો…

તમે બધાએ આજ સુધી હિંગનો ઉપયોગ રસોડામાં કર્યો હશે પણ શું તમે જાણો છો કે હિંગનો ઉપયોગ કરીને તમે અનેક ઔષધીય સમસ્યાઓ પણ દૂર કરી શકો છો? જો ના, તો તમને જણાવી દઈએ કે હિંગમા એવા ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જે જટિલ માં જટિલ બીમારીઓ દૂર કરવા માટે વાપરી શકાય છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને હિંગ ખાવાના ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો આપણે હિંગના ફાયદાઓ વિશે જાણીએ.

તમને જણાવી દઈએ કે હિંગનો ઉપયોગ કરીને પેટનો દુખાવો, કૃમિ, હૃદય રોગ, છાતીમાં દુઃખાવો, કબજીયાતથી રાહત મેળવી શકાય છે. આ માટે તમારે હિંગ અને કપૂરને સમાન પ્રમાણમાં મિક્સ કરીને તેને મધમાં મિક્સ કરી દેવી જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેના પછી તમારે તેને દરરોજ સવારે અને સાંજે ખાવી જોઈએ. તેનાથી શ્વસન નળી પણ સાફ કરી શકાય છે. તમે હિંગનો ઉપયોગ કરીને પેટનો દુખાવો, માનસિક થાક, પેટનો વિકાર દૂર કરી શકો છો.

આ માટે તમારે હિંગનું સેવન કરવું જોઈએ. જો તમને કાનમાં દુખાવો થઈ રહ્યો છે તો તેને જૈતુનના તેલ સાથે હિંગ મિક્સ કરીને તેના બે ટીપાં કાનમાં નાખવાથી તેનાથી રાહત મળી જાય છે. જો તમને કમળાની સમસ્યા છે તો તમારે હિંગનો ઉપયોગ અંજીર સાથે કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે હિંગને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો છો, તો તેનાથી અવાજ સાફ થાય છે. જો તમને મુસાફરી દરમિયાન ચક્કર અથવા ઊલટીની સમસ્યા થાય છે તો પણ હિંગ કામની વસ્તુ હોઈ શકે છે.

તેને ખાવાથી અથવા સુગંધ લેવાથી રાહત મેળવી શકો છો. તેનાથી તમને વાયુ રોગ પણ થઇ શકતો નથી. જો તમને કોલેરા થયો હોય તો તમારે સૌથી પહેલા આંબાની ગોટલી, ફુદીનો, કપૂર અને હિંગને મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લો.

હવે તેની ગોળીઓ બનાવી લો. તેનું સેવન કરવાથી તમે રોગથી રાહત મેળવી શકશો. જો તમને માથાનો દુઃખાવો થયો છે તો તમે હીંગની પેસ્ટ માથા પર લગાવી શકો છો. તેનાથી તમને આરામ મળી જશે અને જલ્દી ફરક પણ દેખાશે.

જો તમે બહુ પાતળા થઇ ગયા છો અને વધારે ભોજન ખાઈ શકતા નથી તો તમને જણાવી દઈએ કે હિંગને પહેલા માખણમાં શેકી લો અને પછી તેમાં આદુ ગ્રાઇન્ડ કરીને મિક્સ કરી લો. હવે તમે તેને દરરોજ થોડુંક થોડુંક લઈ શકો છો. જો ધ્યાનમાં રાખો કે તેનો ઉપયોગ બે દિવસ કર્યા પછી ફરી પેસ્ટ તાજી બનાવવી જોઈએ.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment