તમે પણ વધું ખાઈ રહ્યાં છો કેરી? તો થઈ જાઓ સાવધાન, નહી તો આ ગંભીર બીમારીઓની ઝપેટામા આવી જશો..

કેરી બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવતું ફળ છે. કદાચ એટલા માટે તેને ફળોના રાજા કહેવામાં આવે છે. આ એક સિઝનલ ફળ જે ગરીમમાં જ મળે છે. એવામાં લોકો તેની આતૂરાથી રાહ જુવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, કેલ્શિયમ, આયરન, ફાઈબર વગેરે તત્વ તેમજ એન્ટી- ઓક્સીડેન્ટ ગુણ હોય છે.એટલા માટે આ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારક હોય છે, પરંતુ એવું કહેવામાં આવે છે કોઈપણ વસ્તુનું સેવન જરૂરથી વધારે કરવું નુકસાન જ પહોચાડવાનું કામ કરે છે.

ઠીક તેવી જ રીતે પોષક તત્વ તેમજ એન્ટી-ઓક્સીડેન્ટસ ગુણોથી ભરપૂર કેરીના વધું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ સહન કરવી પડે છે. તો જાણીલો કેરી ખાવાથી થતા નુકસાન વિશે..

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વધું કેરી ખાવાથી થાય છે નુકસાન

ડાયાબિટીસ થાવાનો ખતરો
કેરી ખાવામાં અત્યંત મીઠી હોય છે. વાસ્તવમાં તેમાં કુદરતી મીઠાસ હોય છે. એવામાં તેનું વધું પ્રમાણાં સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધી શકે છે અને ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે. તેમજ જે લોકોને ડાયાબિટીસના જે દર્દી છે તેના માટે તો તેનું સેવન અત્યંત નુકસાનકારક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વજન વધવાનો ખતરો
કેરીમાં કેલેરી વધું હોવાથી વજન વધવાની પરેશાની થઈ શકે છે. એવામાં તેને સીમિત માત્રામાં જ ખાવી જોઈએ. જેથી આપણો વજન વધુ પ્રમાણમાં વધે ના એટલે જ તમારે વધુ કેરી ખાવી નુકસાનકારક છે.

ખીલની સમસ્યા
કેરી ગરમ તાસીર વાળું ફળ છે. તેનું સેવનથી શરીરમાં ગરમી વધવા લાગે છે. જેને વધું ખાવાથી ખીલ, ફોલ્લીઓ, સમસ્યાઓ થઈ શકે છે. તેથી જ જો તમારા શરીર માં ગરમી નું પ્રમાણ વધારે છે તો કેરી ખાવાની તમારે ટાળવી જોઈએ.

એલર્જીને ખતરો
ઘણાં લોકોને કેરી ખાવાથી એલર્જી થવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં આ લોકોએ દિવસમાં એક જ કેરી ખાવી જોઈએ. જો સમસ્યા વધું હોય તો કેરી ખાવાનું ટાળવું જ યોગ્ય રહેશે.

લૂઝ મોશનન લાગવાની સમસ્યા
કેરી ફાઈબરથી ભરપૂર હોય છે. તેનું વધુ પ્રમાણમા સેવન લૂઝ મોશનની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે પણ તેનું વધારે સેવન કરવાથી બચવું જોઈએ.

આ સમય ખાઓ કેરી
હંમેશા કેરીના ખાવાના શોખીન લોકો તેને કોઈપણ સમયે ખાઈ લે છે. પરંતુ તેને યોગ્ય સમય પર ખાવાથી આરોગ્યને ફાયદા મળે છે. વાત કેરી ખાવાના સમયની કરીએ તો કેરી સવારના નાસ્તામાં અને બપોરે ભોજનમાં ખાવી એકદમ યોગ્ય સમય રહે છે. નાસ્તામાં તેને ખાવાથી એનર્જી મળે છે,

જેથી તમે દિવસભર તાજગી ભર્યા રહો છો. બપોરના ભોજન સમય કેરી યોગ્ય રીતે પચી જાય છે. એવામાં સ્વાસ્થ્ય સંબંધીત કોઈ પરેશાની નથી આવતી. આ ઉપરાંત રાત્રે ભૂલથી પણ કેરી ન ખાવી જોઈએ. આ સમય કેરી ખાવાથી પાચન તંત્ર ખરાબ થઈ શકે છે અને તમે બીમારીની ઝપેટમાં આવવાનો ખતરો વધી જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment