ચામડીના બધા જ રોગો દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર, એક વખત કરી લેશો તો ધાધર, ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ જશે છૂમંતર….

આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે પણ કેટલીક એવી સમસ્યાઓ છે, જે વ્યક્તિને ઘેરી લેતી હોય છે અને પછી તે દૂર થવાનું નામ લેતી નથી. આવી જ એક સમસ્યા ચામડીના રોગ છે, જે વ્યક્તિને મુશ્કેલીમાં મૂકી દે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે એવા ઘણા રોગ છે, જેનાથી રાહત મેળવવી ખૂબ જ કઠિન છે અને ડોક્ટરની દવાથી પણ રાહત મેળવી શકાતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દ્વારા તમે રાહત મેળવી શકો છો.

લસણ :- જો તમે ધાધર અને ખરજવું જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો લસણ તેના માટે રામબાણ સાબિત થઈ શકે છે. હકીકતમાં તેમાં રહેલા એન્ટી ગુણો ચર્મ રોગો દૂર કરવાની શક્તિ ધરાવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા લસણની કળીઓ કાઢીને તેને ગ્રાઇન્ડ કરી લો. પછી તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. આવું કરવાથી તમને રાહત મળી જશે અને ચર્મ રોગ પણ દૂર થશે.

ટામેટા :- તમને જણાવી દઈએ કે ટામેટા પણ ચર્મ રોગ દૂર કરવાનો સારો રામબાણ ઉપાય છે. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ટામેટાને ગ્રાઉન્ડ કરીને તેનો રસ કાઢી લો પછી તેમાં કોપરું મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ધાધર અથવા ખરજવું થયું હોય તે જગ્યા પર અડધો કલાક રહેવા દો અને પછી તે વિસ્તારને ધોઈ નાખો. આવું કરવાથી તમારી ત્વચા એકદમ થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નીલગીરી તેલ :- હકીકતમાં નીલગીરી તેલમાં રહેલા એન્ટી તત્વો ધાધર સ્વરૂપે રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે અને સાફ ત્વચા આપે છે. આ માટે બે ચમચી પાણી અને એક ચમચી નારિયેળ તેલને મિક્ષ કરીને એકરસ બનાવી લો. હવે તેને એક અઠવાડિયા સુધી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી રાહત મળે છે.

યુરીન :- તમને જાણીને નવાઈ લાગશે પણ યુરિન સ્વરૂપે આપણો પેશાબ કોઈ દવા કરતા ઓછો નથી. હા, તેનાથી ધાધર ની સમસ્યા દૂર કરી શકાય છે.

તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારો પેશાબ એક બોટલમાં ભરી લો અને તેને 3થી4 દિવસ સુધી પડી રહેવા દો પછી તેને રૂ વડે અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. જો તમે આવું દિવસમાં 2થી3 વખત કરો છો તો તમને રાહત મળી જશે.

હળદર :- હળદરનો ઉપયોગ ઘણા પ્રાચીન સમયથી કરવામાં આવે છે. તેનો ઉપયોગ મોટેભાગે ચામડીને સફેદ કરવામાં માટે કરવામાં આવે છે. તમે ધ્યાન આપ્યું હોય તો મહિલાઓ મોટેભાગે તેમના ચહેરાને ચમકાવવા માટે હળદરનો ઉપયોગ કરતી હોય છે.

આજ રીતે જો તમને ધાધર થઇ હોય તો પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. હા, તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા હળદરને પાણીમાં મિક્સ કરીને એક લેપ બનાવી લેવો જોઈએ અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી હળદરમાં રહેલા એન્ટી તત્વો ધાધર ની સમસ્યા દૂર કરે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment