કોરોનની બીજી લહેરથી બચવા માટે 100 ટકા કારગર ઔષધી એટલે તુલસી. રિસર્ચમાં થયેલ ખુલાસા મુકબ.

મિત્રો તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનીને પૂજવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તુલસીના છોડને સુખ અને કલ્યાણ આપનાર માનવામાં આવે છે. તેવી જ રીતે તુલસીનો છોડ આયુર્વેદ શાસ્ત્રમાં પણ ખૂબ જ એવું નામ ધરાવે છે અને ઘણા બધા એવા રોગોમાં તુલસીનો ઉપયોગ આપણું ઔષધીય શાસ્ત્ર કરે છે,

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તુલસી શરદી અને ખાંસી થી લઈને અનેક એવા ગંભીર રોગોમાં કારગર સાબિત થાય છે તો મિત્રો આજના લેખમાં આપણે તુલસીના ઔષધીય ફાયદાઓ વિશે જાણીશું. આયુર્વેદમાં તુલસી ના દરેક ભાગને ઔષધ તરીકે માનવામાં આવે છે.

મિત્રો ભારતીય પુરાણોનું અભ્યાસ કરવામાં આવે તો તુલસીના અનેક ફાયદાઓ આપણને જાણવા મળે છે આપણા હિન્દુધર્મમાં આંગણામાં તુલસીનો છોડ રાખો એ પવિત્ર માનવામાં આવે છે પુરાણો અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે જે આપણા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જે ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે છે તે ઘરમાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઓછું જોવામાં આવે છે. મિત્રો તુલસી ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પ્રિય માનવામાં આવશે દેવોની પ્રિય એવી તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી અને લાભકારી છે તુલસીના સ્વાસ્થ્યને લગતા પણ અનેક ફાયદાઓ જોવામાં આવે છે.

મિત્રો તુલસી બે પ્રકાર જોવા મળે છે એક તો કાળા પાન વાળી તુલસી અને એક હરા લીલા પાનવાળી તુલસી. કાળી તુલસી ઔષધીય ગુણોનો ખજાનો ધરાવે છે. જેમ કે શરદી, કફ, ઉધરસ, તાવ અને અનેક એવી બીમારીઓ માં તુલસી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી તુલસીના અનેક ફાયદાઓ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેના વિશે આજના આ લેખમાં આપણે વિગતવાર જાણીશું. મિત્રો તુલસી મા તણાવને દૂર કરવાની ગજબની શક્તિ જોવા મળે છે નિયમિત રૂપે દિવસમાં તુલસીના પાન બાળકો ચાવીને ખાવાથી તનાવમાં ખૂબ જ ફાયદો થાય છે. તુલસી તણાવ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે,

વરસાદની ઋતુમાં તાવ અને શરદી, કફ ની બીમારી વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. આવા સમયે તુલસીના પાનને ચા માં ઉકાળીને પીવાથી સામાન્ય બિમારીમાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો અસ્થમા અને શ્વાસ ની બીમારી માં જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો દર અડધા કલાકે તુલસીના પાનનો રસનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે,

મિત્રો મધ, આદુ અને તુલસીના રસનું સેવન કરવાથી શ્વાસોશ્વાસની તકલીફ માં ખૂબ જ રાહત મળે છે. મિત્રો સ્ત્રીઓમાં પીરીયડ ની અનિયમીતતા ના કિસ્સામાં તુલસી ના છોડ ના બીજનું સેવન કરવું ખૂબ જ લાભકારી અને ગુણકારી સાબિત થાય છે.

મિત્રો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તુલસીનાં ચાર-પાંચ પાન ચાવવાથી તેમાં ખૂબ જ રાહત મળે છે. મિત્રો કોઈ પણ ઘા પડ્યો હોય તેમાં તુલસીનાં પાનનો રસ નાખવાથી તે ઘા તરત જ રુજાઈ જાય છે. મિત્રો તુલસીનો છોડ ત્વચા સંબંધિત બીમારીઓમાં ખૂબ જ લાભકારી છે તુલસીના ઉપયોગથી ધાધર જેવી બીમારીમાં ખૂબ જ રાહત મળે છે.

નિયમિત રૂપે તુલસીના પાન ચાવવાથી ઉધરસ અને ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે તુલસીના પાનને પાણીમાં નાખી ઉકાળીને તેનું દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી ગળાની અંદર થતી બળતરા માં રાહત આપે છે. મિત્રો આ રીતે આ ઔષધીય ગુણોથી ભરપૂર એવી તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી માનવામાં આવે છે અને આપણા પૌરાણિક ઔષધોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment