આયુર્વેદ

આજના સમયમાં દરેકને જોવા મળતા અનેક રોગો દૂર કરે છે આ ચમત્કારિક શાકભાજી. જાણો તેના અમૂલ્ય ફાયદાઓ.

મિત્રો શરીરને ટકાવી રાખવા માટે વિટામિન , પ્રોટીન તેમજ ખનિજક્ષારો ખુબજ આવશ્યક છે. બધાજ રોગોને દૂર કરવા માટે પૂરતા પ્રમાણ જરૂરી એવા વિટામિન મળવા જરૂરી છે. શરીરની તંદુરસ્ત જાળવી રાખવા માટે જુદા જુદા શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં તત્વો મળી જાય છે.

દરેક ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ખાવા જોઈએ. તેમાં ખાસ કરીને ભાજી, દૂધી, પરવળ, કરેલા વગેરે શાકભાજી નું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વિટામિનની ઉણપ સર્જાતી નથી. મોટા ભાગે વેળા પર થતી વનસ્પતિ ખાવાથી સારા પ્રમાણ માં પોષકતત્વો મળી રહે છે.

આહાર માં ઔષધિ અને દવા ખુબજ ઉપયોગી છે. પરવળ ને પાંડુ અને દિવ્યફળ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને કોઢ નીકળ્યા હોય તેમને નિયમિત રીતે પરવળ નો ઉપયોગ કરવાથી મટી જાય છે અને તે માટે તેનો નિયમિત પણે ઉપયોગ કરવો જોઈએ.

પરવળ ત્રિદોષને નાશ કરે છે જેમાં વાત, પિત્ત અને કફને દૂર કરે છે. પરવળ બે ઈંચ જેવા લોવા મળે છે. તે કડવા હોવાથી શરીરને ખુબજ ફાયદો કરે છે. તે ખુબજ પાચક હોવાથી શરીરને ખુબજ ફાયદો કરે છે. તથા તે હદય રોગીના દર્દીઓ માટે લાભદાયક સાબિત થાય છે.

તે ઉધરસ જેવી બીમારીમાં ખૂબ ફાયદો કરે છે તે ઉપરાંત લોહીમાં થતા બગાડને અટકાવે છે. તે પેટમાં રહેલા કૃમી ને દૂર કરે છે તેમ પરવળ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ૠતુ બદલાતા તાવ જેવી બીમારી દૂર થાય છે તથા ખંજવાળ પણ મટી જાય છે. તે પિત્ત નો નાશ કરનારી છે.

પરવળ ના પાનનો રસ પીવાથી તરસ, અજીર્ણ, કૃમી વગેરેનો નાશ થાય છે. તેનું શાક ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે. તેનું શાક બારે માસ ખાવાથી ખૂબ લાભદાયી છે. તે ઉંદર રોગ મટે ફાયદો કરે છે.

ખાસ કરીને લીવર અને યકૃત ને તંદુરસ્ત રાખવા માટે સારું એવું પરિણામ પ્રાપ્ત થાય છે. જે લોકોને કમળો થયો હોય તેનમે પરવળ ના પાનનો રસ અને શાક ખાવાથી આરામ મળે છે. તે દાંતની સમસ્યા , મોઢાના રોગો અને આંખોના રોગો દૂર કરવામાં ખુબજ ઉપયોગી છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *