સાદા મીઠાની સાથે ખાઓ સિંધાલૂણ મીઠું અને દૂર કરો તમારા શરીરની કાયમની બીમારીઓ.

આજકાલ લોકો સાદા મીઠાની સાથે સિંધાલૂણ ખાવાના કંઈક અલગ જ ફાયદા હોય છે. તે મોટા ભાગે પથ્થર સ્વરૂપે મળી આવે છે. તેમાં અશુદ્ધિઓ હોવાના કારણે લાલ અથવા અચ રંગનું જોવા મળે છે. તેમાં ઘણી અશુદ્ધિઓ હોવાના કારણે પણ તેમાંથી કેલ્શિયમ, ઝીંક, લોહ અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કોઈપણ ખોરાકમાં મીઠું ન હોય તો ખાવાનો સ્વાદ આવતો નથી. તે રસોઈનો રાજા હોવાથી તેનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. સાદા કરતા સિંધાલૂણ ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ખાવાનું ચટપટું બનાવવા માટે તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

સાદા મીઠા કરતા સિંધારું ખુબજ સ્વાદિષ્ટ અને શરીર માટે ફાયદાકારક છે. જે લોકો ઉપરથી મીઠાનો ઉપયોગ કરે છે તેવા લોકોએ સિંધારૂ મીઠા નો ઉપયોગ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. સાદું મીઠું ઝેર સમાન છે પરંતુ સિંધારું ખાવાથી ખૂબ ફાયદો કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સિંધાલૂણ મીઠું ખાવાના ફાયદા:-

સિંધારું મીઠું ખાવાથી શરીરને માંસપેશીઓ ને મજબૂત બનાવે છે. તે સ્નાયુના સંકોચન ને રોકે છે. તે થાક ઉતારે છે આથી શરીરને આરામ મળે છે. તે શરીરમાં થતી શ્વાસની બીમારીને દૂર રાખે છે. તે મોંમાં બનતા વધારાના થુકને બહાર કાઢે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોઈપણ વ્યક્તિ ને ત્વચા સંબંધિત કોઈપણ તકલીફ હોય તો સિંધારું મિઠું ને હાથપગમાં ઘસવાથી બધીજ તકલીફ દૂર થાય છે. તેનો ખાસ કરીને ઉપયોગ કફ, વાયુ અને પિત્ત ને દૂર કરવા માટે થાય છે આથી તેને ત્રિદોષ નાશક તરીકે પણ ઓળખવામાં આવે છે.

વધારે વજન ધરાવતા વ્યક્તિઓએ સિંધારું મીઠાનો ઉપયોગ કરવો જોઈએ તેના કારણે તેમાં રહેલા ખનીજો તમારી ચરબીને બારી નાખે છે આથી વજનમાં ઘટાડો થાય છે. ભૂખનો કંટ્રોલ કરવા માટે સિંધારું ખૂબ જ ફાયદાકારક છે.

પેટમાં થતા કૃમી કે અન્ય જીવાનુનો નાશ કરવા માટે લીંબુ સાથે સિંધારું મીઠું ભેરવીને ખાવાથી નાશ થાય છે. જો કોઈ ખોરાકનું પાચન થતું ન હોય તો તેનો ઉપયોગ કરવાથી પાચન સુધરે છે અને રોગો દૂર રહે છે. વારંવાર થતી ગેસની તકલીફમાં સિંધારું ખુબજ ફાયદો કરે છે.

ખાસ કરીને ઉપયોગી એવું સ્કિન પર રહેલા છિદ્રો ને દૂર કરવા માટે સ્ક્રબ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે ખીલ અને ડાઘ ની સમસ્યા દુર થાય છે. શરીરને ખુબજ ફાયદો કરે તેવું સિંધારું ખાવાથી શરીર સુંદર અને રોગોથી મુક્ત બને છે આથી દરેક વ્યક્તિ એ ભોજનમાં સિંધારું મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment