આયુર્વેદ

શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો? તો જાણીલો તમારા માટે જરૂરી છે!!

શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો?

આજના જમાના માં લોકો મોટે ભાગે ચા નું સેવન કરતા હોય છે. પહેલાના સમય માં પણ લોકો ચા નો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ તેના ફાયદા વિશે ઓછા લોકો જાણતા હતા. ચા નું ઉત્પાદન આસામ પ્રદેશમાં વધુ પ્રમાણ માં થાય છે. ભારત ના મોટા ભાગમાં ચા નું સેવન કરતા લોકો જોવા મળે છે. લોકો સવાર ની શુભ શરૂઆત પણ ચા પીને કરતા હોય છે તો ચાલો આજે આપણે ચા ના ફાયદા અને નુકસાન વિશે જાણીએ.

ચા પીવાથી થતું નુકસાન:-

 • વધુ પડતી ચા નું સેવન કરવાથી નશો બની જાય છે જે કાયમી ની આદત પડી જાય છે.
 • દિવસ માં ૪-૫ વાર ચા પીવાથી ડાયાબિટીસ ના દર્દીઓને નુકસાન થાય છે.
 • વધારે પડતી ચા પીવાથી દાંત, હાડકાં વગેરે ને હાનિ પહોંચે છે.
 • ચા માં વધુ પ્રમાણ માં ખાંડ નો ઉપયોગ શરીર ને નુકસાન કરે છે. તેના કારણે હાડકા પોચા બની જાય છે.સવાર માં ભુખ્યા પેટે ચા પીવી ખુબજ નુકસાનકારક છે.

ચા પીવાના ફાયદાઓ:-

 • ચા પીવાથી મગજ ઇ કાર્યક્ષમતામાં વધારો થાય છે મગજ ની જ્ઞાનઆત્મક ક્ષમતા માં વધારો થાય છે.
 • તેનાથી અલ્ઝાઇમર્સ ડીસીઝ ને દૂર કરવામાં મદદ મળે છે.મલ્ટી મોડલ ઇમેનિગ ડેટા પદ્ધતિ દ્વારા રિસર્ચ કરવામાં આવે છે.
 • ચા પીતા રસિયાઓ માટે એક સમાચાર છે કે ચા પીવાથી ફાયદા થાય છે.તેમાં મુખ્ય છે મગજ ની કાર્યક્ષમતામાં વધારો થાય છે.
 • ઇમ્પેક્ટ જર્નલ મેડિકલ
  દ્રારા એક વાત સામે આવી છે કે મગજની જ્ઞાનાત્મક ક્ષમતામાં વધારો થાય છે.
 • ચા નું રેગ્યુલર સેવન કરવાથી અલ્ઝાઇમર્સ ડીસીઝ ને દૂર કરી શકાય છે.
 • ચા નું સેવન એ મગજ ને શાંતી આપે છે તેથી કામ કવામાં પ્રસનતા રહે છે.
 • ચા માં ગોળ નો ઉપયોગ એ ખુબજ ફાયદાકારક છે.

મિત્રો ,આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *