કોરોના વેક્સીન ની વચ્ચે કોરોના સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ.

કોરોના મહામારી સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કોરોના એક ભયંકર મહામારી છે. જેના સામે દેશ ની નામી અનામી લોકો પણ આ મહામારી સામે હારી ગયા છે અને દર્દીઓની સરવાર કરનારા ડોક્ટરો ને પણ કોરોના મહામારી માં જીવ ગુમાવ્યા છે. જોકે હાલ મા આવેલી કોરોના ની રસી થી રાહત  તો થશે જ પણ જે લોકો કોરોનાથી સંક્રમિત છે અને થવા માગતા નથી એને આ વાતો ચોક્કસ યાદ રાખવી.

તેથીજ મિત્રો આપણે કોરોના સંક્રમિત થઈએ તેના પહેલા જો આપણે ઘરેલુ ઉપચારો દ્વારા આપણી ઈમ્યુન સિસ્ટમ સારી કરીયે તો આપણે કોવિડ-19 થી બચી શકીયે છીએ. તેના માટે અમે તમને ઘરેથી જ ઉપચાર કરી શકો તેવી ટિપ્સ બતાવીશું તો જરૂર આ ટિપ્સ અજમાવો અને કોરોના જેવી મહામારી થી બચો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા ગળા માં ખારાશ હોય અને તમારા નાક બંધ થઇ ગયા હોય અને માથામાં શરદીને કારણે દુખાવો રહેતો હોય તો રાઈ ના કુરિયા, મીઠું અને તેમાં હળદર અને અજમો નાખી ને 5 મિનિટ સુધી નાશ લેવાથી તમને સારી રાહત રહેશે અને કોવિડ-19 થી પણ રાહત રહેશે.

મિત્રો દિવસ દરમિયાન સૂંઠ નો ટુકડો પાણી માં ઉકાળો અને તે દિવસ દરમિયાન નવશેકું પાણી પીવો જેથી કોવિડ થી રક્ષણ મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વહેલી સવારે 10 મિનિટ ચાલવું અને ચાલીને આવ્યા પછી 30 મિનિટ યોગ અને વ્યાયામ કરવા પણ મિત્રો વ્યાયામ રીત સર કરવા જેથી તમારી ઇમ્યુનિટી વધે અને કોરોના માં રક્ષણ મળે.

દેશી ગોળ ને પાણી માં ભેળવી તેના લવિંગ નો પાઉડર નાખો અને તેમાં થોડું મધ ઉમેરો ત્યારબાદ તે પાણી ને વહેલી સવારે દાંતણ કર્યા પહેલા પીવો તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે.

દિવસ માં 2 વાર હર્બલ ટી પીવી તેનાથી તમને કોવિડ માં સારો ફાયદો થશે અને સ્વસ્થ્ય રહેશો.

જો તમારા ગળા માં ખારાશ હોય અને તમારા નાક બંધ થઇ ગયા હોય અને માથામાં શરદીને કારણે દુખાવો રહેતો હોય તો રાઈ ના કુરિયા, મીઠું અને તેમાં હળદર અને અજમો નાખી ને 5 મિનિટ સુધી નાશ લેવાથી તમને સારી રાહત રહેશે અને કોવિડ-19 થી પણ રાહત રહેશે.

ડાયાબિટીસ ના દર્દીઓ હોય તેમને કોવિડ-19 થી રક્ષણ માટે સુગર ફ્રી ચ્યવનપ્રાશ રોજ સવારે-સાંજ એક-એક ચમચી ખાવું જોઈએ જેથી તેમની ઇમ્યુન સિસ્ટમ સારી રહે અને તે લોકો કોરોના સંક્રમિત ના થઇ શકે.

દિવસ દરમિયાન તાજા ફાળો ખાવાનું રાખવાથી તમારી ઇમ્યુનિટી સારી રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને કોરોના થી પણ રક્ષણ મળે છે.

મરી , લવિંગ, તજ, સૂંઠ, ઈલાયચી, જાયફળ આ વધુ મીક્સ કરેલો ચા મસાલો બજાર થી પણ લાવી શકાય નઇ તો ઘરે પણ બનાવી ચા માં વાપરવામાં આવે તો કોરોના સામે 100 % Result મળે છે.

મિત્રો કોરોના સમય માં પેટ ભૂખ્યું ના રાખો. સવારે હળવો નાસ્તો કરો અને સારું ભોજન જમો અને ખાસ ઠંડી ચીજો થી દુર રહો અને તેલ વાળી વસ્તુઓ ખાવાનું ટાળો.

કોરોના મહામારી માં જીરું, રાઈ, મેથી, લવિંગ, મરી, સૂંઠ જેવા ગરમ મસાલા ખાવાના રાખો.

વિટામિન C મળી રહે તેવી વસ્તુઓ ખાવો જેમ કે મોસંબી , લીંબુ, અમડાં જેના જ્યુસ પેવાના રાખો જેના થી તમારી ઇમ્યુનિટી સારી રહેશે જેથી કોરોના સામે રક્ષણ મળશે.

મિત્રો આજના આર્ટિકલ્સ તમારા માટે ખાસ છે જેથી તમે અનુ પાલન કરો અને કોરોના જેવી મહામારી થી બચો.

મિત્રો આર્ટિકલ્સ સારો લાગ્યો હોય તો જરૂર Share કરો… like કરો…..

Leave a Comment