આયુર્વેદ

એક રૂપિયાનો પણ ખર્ચો કર્યા વગર દૂર કરો વા-સંધિવા, કમરનો અને સાંધાનો દુખાવો. આ અસરકારક ઉપાયથી.

મિત્રો આજના આ લેખમા અમે તમને વા, સંધિવા, કમરનો દુખાવા ના કેટલાક ઘરેલુ ઉપચાર અને ઉપાયો વિશેની માહિતી જણાવીશું અને આ લેખમા અમે તમને વા થવાના કારણો અને લક્ષણો વિશે જાણકારી આપીશું. મિત્રો ખારા,ખાટા, તીખા, ઉષ્ણ અને શુષ્ક પદાર્થ નું સેવન તેમજ માછલી, માંસ, ગોળ આદિ ખોરાક લેવાથી આ સમસ્યા થાય છે ઢીંચણ, કોણી, કમર, […]