આયુર્વેદ

ડાયાબિટીસ, વજન ઘટાડવા, હૃદય રોગ માટે ખૂબ જ અસરકારક ઉપાય છે આ બાજરાનો રોટલો…

મિત્રો આજે તમને આ લેખમાં બાજરો ખાવાના અનેક ફાયદા જણાવીશું. લોકો ભોજનમાં ધાન્ય જેવા કે ઘઉં, મકાઈ, બાજરી, વગેરે નો ઉપયોગ કરવાથી શરીરને સારી રીતે ચલાવી શકીયે છીએ. શરીર માટે જોઈએ એવા પોષકતત્વો અને વિટામિન મેળવી શકીએ છીએ. મિત્રો શરીરને ટકાવી રાખવા માટે તેને રોજે રોજ અનેક વિટામિન, પ્રોટીન , કાર્બોહાઇડ્રેટ વગેરે આ જુદા જુદા […]