આયુર્વેદ

આજના સમયમાં દરેકને જોવા મળતા અનેક રોગો દૂર કરે છે આ ચમત્કારિક શાકભાજી. જાણો તેના અમૂલ્ય ફાયદાઓ.

મિત્રો શરીરને ટકાવી રાખવા માટે વિટામિન , પ્રોટીન તેમજ ખનિજક્ષારો ખુબજ આવશ્યક છે. બધાજ રોગોને દૂર કરવા માટે પૂરતા પ્રમાણ જરૂરી એવા વિટામિન મળવા જરૂરી છે. શરીરની તંદુરસ્ત જાળવી રાખવા માટે જુદા જુદા શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં તત્વો મળી જાય છે. દરેક ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ખાવા જોઈએ. તેમાં ખાસ કરીને ભાજી, દૂધી, પરવળ, […]