આયુર્વેદ

આ મહામારીના સમયમાં આ રીતે શુદ્ધ કરેલું પાણી જ પીજો. નહીતો 100 ટકા બીમાર જ પડશો..

મિત્રો હાલ માં કફ જન્ય વાતાવરણ છે. ઘણા બધા આયુર્વેદા ચાર્યો દ્વારા કહેવામા આવ્યું છે પાણી પીવાથી પણ કફ વધે છે. આ વાત સાંભળી ને ઘણા લોકો ચિંતામાં આવી જાય છે . કે પાણી પીધા વગર કેમ ચાલે. પરંતુ પાણી પીવાથી તો ગજબના ફાયદા થતા હોય છે. પરંતુ મિત્રો પાણી ને જો શુદ્ધ કરીને પીવામાં […]