થાઈરોઈડ, પેટના રોગોનો અક્સિર ઈલાજ છે આ ચમત્કારિક વનસ્પતિ જેઠીમધ.

મિત્રો ખાસ કરીને જેઠીમધ એ પ્રાચીન સમયમાં એક ખાસ ઔષધિ માનુ એક માનવામાં આવે છે. જેઠીમધ ને લોકો મૂલેઠી ના નામથી પણ ઓળખે છે. આજે આ ઔષધિ ભારતીય ઘરમાં આસાનીથી મળી આવે છે. અને આ ઔષધિ બજારમા આસાનીથી મળી રહે છે. જેઠીમધ આછા પીળા રંગનું હોય છે અને તેની ગંધ તેજ હોય છે. જેઠીમધના ઘણા … Read more