રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરો આ વસ્તુ, ગેસ અને કબજિયાતની ક્યારેય નહીં થાય તમને.

દરેક ઘરમાં શાક, દાળ, કઠોળ અલગ અલગ પ્રકારના બને છે પરંતુ એક વસ્તુ બધાના ઘરમાં બને છે અને એક સરખી જ હોય છે. આ વસ્તુ છે રોટલી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દરેક ઘરમાં દિવસમાં એકવાર તો રોટલી ભોજનમાં બને જ છે. રોટલી ભોજન માટે ખૂબ જરૂરી છે. પરંતુ જો તમે રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં એક વસ્તુ ઉમેરી દેશો તો તે સ્વાસ્થ્યવર્ધક પણ બની જશે.

રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં કેટલીક વસ્તુ ઉમેરી દેવાથી શરીરને ફાયદા થાય છે. આ વસ્તુઓ પણ એવી જ છે જે ઘરમાં સરળતાથી મળે છે. તેને બહારથી લાવવી પડતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજના સમયમાં લોકો ફાસ્ટફૂડનું સેવન વધારે પ્રમાણમાં કરવા લાગ્યા છે. દિવસ દરમિયાન વધારે કામ, સ્ટ્રેસ, અનિયમિત ભોજન અને અપુરતી ઊંઘના કારણે શરીરમાં ઘણા રોગ થઈ જાય છે.

ખાસ કરીને આ બધી આદતોના કારણે ગેસ, કબજિયાત, એસિડિટી પણ થાય છે. આ સમસ્યાને દુર કરવા માટે દવા ખાવાને બદલે આ ઉપાય કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપાય એટલો જોરદાર છે કે તમે તેને રોજ ન કરો અને થોડા દિવસ કરો અથવા તો સપ્તાહમાં 2 કે 3 વખત કરો તો પણ તેનાથી પેટની સમસ્યા મટે છે.

આ ઉપાય કરવા માટે ઘઉંના લોટની સાથે એક ચમચી જઉંનો લોટ ઉમેરી દેવો જોઈએ. આમ કરવાથી પેટની સમસ્યાઓથી મુક્તિ મળે છે.

જવનો લોટ સરળતાથી મળી જાય છે. તેને પણ ઘઉંના લોટની સાથે રાખી દેવો જેથી લોટ બાંધતી વખતે યાદ આવી જાય અને તમે તેનો ઉપયોગ કરી શકો.

દૈનિક દોડધામ દરમિયાન ઘણા લોકોના શરીરમાં ચુસ્તી, ફુર્તીનો અભાવ હોય છે. તેઓ આખો દિવસ થાક અનુભવે છે.

ઘણા લોકો તો શરીરને એક્ટિવ રાખવા માટે જીમમાં જાય છે, યોગા કરે છે, સ્વિમિંગ કરે છે. એનર્જી માટે દવાઓ લેતા હોય છે પરંતુ ખાસ ફરક પડતો નથી.

શરીરમાં આવી તકલીફ અને ઊણપ હોય તો રોટલીના લોટમાં ચણાનો લોટ ઉમેરીને તેની રોટલી બનાવવી. ચણાનો લોટ પ્રોટીનથી ભરપુર હોય છે.

તે શરીર માટે ઉપયોગી છે. તેનાથી શરીરમાં સ્ફુર્તી રહેશે અને શક્તિ પણ આવશે. ઉપર જણાવ્યાનુસાર રોટલીના લોટમાં આ બેમાંથી કોઈપણ એક લોટ ઉમેરી શકો છો.

Leave a Comment