આજે જ મધ સાથે કરી લો આ વસ્તુનું સેવન, જિંદગીમાં ક્યારેય નહીં થાય કબજિયાત ની સમસ્યા.

અંજીર અને મધનું સેવન તમને ઠંડકની સિઝનમાં પણ રાખશે હેલ્થી. આ કોમ્બીનેશ એક હેલ્થી કોબીનેશન માનવામાં આવે છે. આ તમને ઘણી બીમારીઓથી બચાવશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અંજીરમાં ફાઈબર, કોપર, આયરન અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે તો મધ માં ટહેલ ગુણ તમને બીમારી અને સંક્રમણથી રાહત આપે છે.

પાચન સાથે જોડાયેલ મુશ્કેલી માટે : અંજીરમાં રહેલ કેલ્શિયમ, ફાયબર અને એંટી ઓક્સિડેન્ટ એ શરીર માટે ખૂબ ઉપયોગી છે. મધ અને અંજીર સાથે સેવન કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આનું સેવન ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે અને પાચન ક્રિયા સારી રહે છે. મધ અને અંજીર સાથે મિક્સ કરીને ખાવાથી પેટ સાથે જોડાયેલ અનેક બીમારીમાં તમને રાહત મળશે.

વજન ઘટાડવામાં મળશે મદદ : વજન ઘટાડવા અને સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે મધ અને અંજીરનું સેવન કરો. તેના માટે દરરોજ સવારે મધ સાથે અંજીરનું સેવન કરો. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. મધમાં પણ એવા ગુણ હોય છે જે પાચનક્રિયાને યોગ્ય રાખે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દરરોજ એકથી બે અંજીર એક ચમચી મધમાં ભેળવીને ખાવા જોઈએ. તણાવ અને ડિપ્રેશનની સમસ્યામાં પણ અંજીર અને મધનું સેવન કરવાથી ફાયદો થશે.

હાડકાં મજબૂત થશે : અંજીરમાં ખૂબ સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. નિયમિત અંજીરના સેવનથી હાડકાં મજબૂત બને છે. આ સિવાય મધમાં રહેલ ગુણ એ હાડકાંના દુખાવામાં અને સાંધાના દુખાવામાં રાહત આપે છે.

ગળામાં ખીચ ખીચ થાય ત્યારે : ગળામાં ખીચ ખીચ સમસ્યામાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા તમે સૂકા અંજીરને મધમાં પલાળીને ખાઓ. સૂકા અંજીરને મધમાં મિક્સ કરીને પાણીમાં ઉમેરો.

તે પછી તે પાણી પીવો અને અંજીર ખાઓ. આવું દિવસમાં બે વાર કરવાનું રહેશે. મધ અને અંજીરનું ત્રણથી ચાર વખત સેવન કરવાથી ગળાના દુખાવાની સમસ્યામાં ફાયદો થશે અને તમારું ગળું પણ સાફ રહેશે. હળવા ચેપમાં પણ તેનું સેવન ફાયદાકારક છે.

સ્કીન માટે ફાયદાકારક : સ્કીન સાથે જોડાયેલ સમસ્યાને દૂર કરવા માટે અંજીર અને મધ ખૂબહ ફાયદાકારક છે. દરરોજ અસૂકા અંજીર ખાવાથી ફાયદો તો થાય જ છે પણ જો તમે તેને મધમાં ઉમેરીને ખાવ છો તો તમને રાહત મળશે.

Leave a Comment