ગરમીમાં ફ્રીજનું પાણી પીવાનું છોડી પીવા લાગો આ દેશી ફ્રીજનું પાણી, થશે એકથી એક ચઢિયાતા ફાયદા…

ગરમીમાં ફ્રીજનું પાણી પીવાનું છોડી પીવા લાગો આ દેશી ફ્રીજનું પાણી, થશે એકથી એક ચઢિયાતા ફાયદા…

દોસ્તો ગરમીની શરૂઆત થાય છે ત્યારે શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ માટીના વાસણોની માંગમાં વધારો થતો હોય છે. હકીકતમાં આ પ્રકારના વાસણો દેશી ફ્રીઝ ની જેમ કાર્ય કરતા હોય છે. કારણ કે આ પ્રકારના વાસણમાં પાણી ભરવાથી તે એકદમ ઠંડુ રહે છે અને તેનું સેવન કરવાથી કોઈ શારીરિક બીમારી પણ થતી નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

લોકો ગરમીથી બચવા માટે માટીના વાસણમાં પાણી પીવાનું પસંદ કરતા હોય છે. આ પાણી જેટલું ઠંડુ હોય છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. માટીના વાસણ પાણીને ઠંડુ રાખવાની સાથે સાથે આપણા શરીરનું પણ રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો ચાલો આપણે માટલાનું પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

જો તમે ઉનાળામાં ફ્રિજનું ઠંડુ પાણી પીવાની બદલે ઘડામાં રાખેલું પાણી પીવો છો તો તેનાથી ગળાનો દુખાવો થતો નથી અને આપણને શરદી ઉધરસ એવી સમસ્યાઓ પણ થતી નથી. કારણ કે આ પ્રકારનું પાણી આપણા શરીર ઉપર પોઝિટિવ અસર કરે છે અને ગળાનો દુખાવો પણ દૂર કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઉનાળાની ઋતુમાં લૂ લાગવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. જેનાથી બચવા માટે તમે માટીના વાસણમાં રાખેલું પાણીનું સેવન કરી શકો છો. કારણ કે આ પાણી વિટામિન અને મિનરલ થી ભરપૂર હોય છે. જે આપણા શરીરમાં ગ્લુકોઝ લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત લોકો પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું પાણી પીતા હોય છે. જે આપણા શરીર માટે ઝેરની જેમ કાર્ય કરે છે.

કારણ કે આ તેમાં હાજર ઝેરી રસાયણો આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. જ્યારે માટીના વાસણમાં રાખેલું પાણી પીવાથી ટેસ્ટોટેરોસ્ટનનું સંતુલન થાય છે અને મેટાબોલિજમ લેવલ પણ વધે છે. માટલાના પાણીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જે વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

માટીના વાસાનું પાણી પીવાથી એસિડિટી, ગેસ, અપચો અને પેટ સાથે જોડાયેલા બીજા રોગોનો પણ સામનો કરવો પડતો નથી પરંતુ તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે ઉનાળાની ઋતુમાં નિયમિતપણે ઘડાનું પાણી પીતા હોય તો તમારે તેને દરરોજ સાફ કરવો જોઈએ અને પાણી ખરાબ ન થાય તેની કાળજી લેવી જોઈએ.

Leave a Comment