આયુર્વેદ ઘરેલું ઉપચાર

આ બીજ ખાઈ લેશો તો જિંદગીભર રહેશો સ્વસ્થ, 100થી વધારે બીમારીઓથી મળશે છુટકારો.

આ બીજ ખાઈ લેશો તો જિંદગીભર રહેશો સ્વસ્થ, 100થી વધારે બીમારીઓથી મળશે છુટકારો.

દોસ્તો કુદરતે આપણને પ્રકૃતિ સ્વરૂપે એવી ઘણી ઔષધીઓ ગિફ્ટ આપી છે, જેનો ઉપયોગ કરીને આપણે દવાઓનો આશરો લીધા વિના ઘણા રોગોથી છુટકારો મેળવી શકીએ છીએ. વળી આ બધી વસ્તુઓથી કોઈ આડઅસર પણ થતી નથી. જેના લીધે તમે નિસંકોચપણે તેનો ઉપયોગ કરી શકો છો.

આવી જ એક વસ્તુ સનફ્લાવર સીડ્સ છે, જેને ઘણા લોકો સૂર્યમુખી ના બીજ તરીકે પણ ઓળખે છે. જે સૂર્યમુખીના ફૂલ માંથી બહાર કાઢવામાં આવે છે. તમે આજ પહેલા સૂર્યમુખીના તેલનો ઉપયોગ કર્યો હશે,

પરંતુ તમને જણાવી દઈએ કે તમે સૂર્યમુખી ના બીજ નો ઉપયોગ કરીને પણ ઘણા લાભ મેળવી શકો છો. હકીકતમાં સૂર્યમુખીના બીજમાં વિટામિન ઈ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે એન્ટિઓક્સિડન્ટ સ્વરૂપે વર્તે છે.

જો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થઈ ગયું છે તો તમારે સૂરજમુખીના બીજને ભોજનમાં સામેલ કરવા જોઈએ. હકીકતમાં તેમાં વિટામિન ઇ મળી આવતું હોવાને કારણે તે ખરાબ કોલેસ્ટ્રોને સારા કોલેસ્ટ્રોલમાં પરિવર્તિત કરે છે. જેનાથી તમને હૃદયરોગથી તો રાહત મળે છે સાથે સાથે વિવિધ પ્રકારના દુખાવાથી છુટકારો મળી શકે છે.

જો તમને સતત માથાનો દુખાવો પરેશાન કરે છે તો તમારે સૂરજમુખીના તેલથી માથામાં માલિશ કરવી જોઈએ. જેનાથી માથાના દુખાવાથી છુટકારો મળી શકે છે. જો તમારું બ્લડ પ્રેશર વારંવાર વધી જતું હોય તો પણ તમે સુરજમુખીના બીજનો ઉપયોગ કરી શકો છો, જેનાથી હાઈ બીપીની કંટ્રોલમાં આવી જાય છે.

સૂર્યમુખીના બીજ કેન્સરની બીમારી સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે. હકીકતમાં સૂરજમુખીના બીજમાં રહેલા પોષક તત્વો શરીરમાં કેન્સરના કોષોનો વિકાસ થવા દેતા નથી. આ સાથે જ જે લોકો પ્રોટેસ્ટ કેન્સરથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ સૂર્યમુખી ના બીજ ને ભોજનમાં સામેલ કરવા જોઈએ.

જો તમારા ફેફસા યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી તો પણ તમે સૂરજમુખીના બીજનો ઉપયોગ કરી શકો છો. સૂરજમુખીના બીજ તમને થાઈરોઈડની સમસ્યા થી છુટકારો આપવાનું કામ કરે છે. જ્યારે તમારા શરીરમાં સેલેનિયમ ની કમી પડવા લાગે છે,

ત્યારે તમને થાઈરોઈડની સમસ્યા થાય છે પરંતુ તમે સનફ્લાવર બીજ નો ઉપયોગ કરો છો તો તેનાથી સેલેનિયમ ની કમી દૂર થઈ જાય છે અને તમને થાઇરોઇડની છુટકારો મળે છે.

હવે તમે વિચાર કરતા હશો કે સૂર્યમુખી ના બીજ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો તમને જણાવી દઈએ કે તમે સૂર્યમુખી ના બીજ નો શેક બનાવીને ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક પેનમાં સૂરજમુખીના બીજને ગરમ કરવા માટે મૂકી દેવા જોઈએ.

જોકે આ દરમિયાન તમારે વારંવાર તેને હલાવતા રહેવું જોઈએ. હવે તમારે તેમાં ઉપરથી મીઠા નો છંટકાવ કરીને ધીમા ગેસે તેને ગરમ કરવા જોઈએ. ત્યારબાદ જ્યારે તે શેકાઇ જાય ત્યારે તેને નીચે ઉતારી ને ઠંડા પડવા માટે મૂકી દેવા જોઈએ. ત્યારપછી તેના આ બીજ તમારા ભોજન માટે તૈયાર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *