દાંતની પીળાશ દુર કરવાનો રામબાણ ઈલાજ, આ વસ્તુથી બે દિવસ બ્રશ કરશો તો મોતીના દાણા જેવા થઈ જશે દાંત.

મિત્રો વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને દાંતની પીળાશ, દુખાવો, સડો વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે. દાંતને લગતી આ તકલીફો એવી છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. દાંતની બધી જ સમસ્યામાં સૌથી સામાન્ય સમસ્યા છે દાંત પર જામેલી પીળાશ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે દાંત પીળા થવા લાગે અને મોંમાંથી દુર્ગંધ આવતી હોય તે સમસ્યા વ્યક્તિને ખૂબ પરેશાન કરે છે. આ સમસ્યાના કારણે વ્યક્તિ જાહેરમાં પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ શકે છે. તેથી આજે તમને આ સમસ્યાનો રામબાણ ઈલાજ જણાવીએ.

દાંત પીળા પડવાનું કારણ જણાવીએ તો જ્યારે પણ આપણે ભોજન કરીએ છીએ ત્યારે કેટલોક ખોરાક દાંત વચ્ચેની જગ્યામાં જામી જાય છે. ધીરેધીરે તેમાં બેક્ટેરિયા થાય છે અને તેના કારણે પેઢા નબળા પડે છે અને દાંત પીળા થવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આજે તમને પીળા થયેલા દાંતને સફેદ મોતી જેવા ચમકતા કરતો રામબાણ ઈલાજ જણાવીએ. પરંતુ તેની પહેલા એક ખાસ વાત એ કે દાંતને સ્વચ્છ રાખવા માટે જરૂરી છે કે તમે સવારે અને સાંજે બે વાર બ્રશ કરો.

બ્રશ કરવાથી ભોજન પછી દાંતમાં ફસાયેલા કણ દુર થાય છે. આ સાથે જ બ્રશ કડક નહીં પરંતુ સોફ્ટ વાપરવું જેથી પેઢામાં ઈજા ન થાય.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે દાંતને ચમકાવતા ઈલાજની વાત કરીએ તો તેના માટે તમને બેકિંગ સોડાની જરૂર પડશે. બેકિંગ સોડા અને મીઠાને સરખા પ્રમાણમાં લઈ અને તેમાં 10 ટીપા સરસવનું તેલ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટથી દાંતને આગળની તરફ અને પાછળની તરફથી સાફ કરવા. 2 જ દિવસમાં તમારા દાંત સફેદ થઈ જશે.

આ સિવાય એક મહત્વની વાત એ પણ છે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જે છે કે જમ્યા પછી રાત્રે તુરંત બ્રશ કરવું નહીં. દાંત સાફ કરવાનો યોગ્ય સમય જમ્યા પછી 30 મિનિટ પછીનો છે. જમીને અડધો કલાક પછી બ્રશ કરવાથી બધા જ કણ નીકળી જાય છે.

આ સિવાય ઘણા લોકો બ્રશ કરે છે પરંતુ જીભ સાફ કરતા નથી. પરંતુ આવું કરવું પણ હાનિકારક છે. જીભ પણ નિયમિત સાફ કરવી જરૂરી છે. જ્યારે પણ બ્રશ કરો ત્યારે ઉલિયાથી જીભ પણ સાફ કરી લેવી.

Leave a Comment