જો બધા ઉપાય કરીને થાકી ગયા હોય તો અપનાવી લો આ ખાસ રીત, સડસડાટ અઠવાડિયામાં ઘટી જશે વજન, ગેરંટી સાથે મળશે ઈચ્છિત પરિણામ.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને વજન ઓછું કરવાના કેટલાક ખાસ ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે તમારું વજન ઓછું કરવાથી શરૂ કરીને તમારા શરીરને ફિટ બનાવવામાં મદદ કરી શકે છે. વળી તેનું સેવન કરવાથી તમે વિવિધ પ્રકારની સમસ્યાઓથી પણ બચી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે દરરોજ સવારે ઊઠીને લસણની બે અથવા ત્રણ કળી ખાઈ લો છો તો તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી હોય શકે છે. જોકે તમારે લસણને ખાઈ લીધા પછી પાછળથી લીંબુનો રસ પી લેવો જોઈએ.

તરબૂચ ની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી તત્વો મળી આવે છે. જે આપણા શરીરમાંથી ટોક્સિન સ્વરૂપે રહેલ ઝેરને બહાર કાઢીને શરીરને એકદમ ફીટ બનાવવામાં મદદ કરી શકે છે. તેથી તમારે દરરોજ તરબૂચ નો જ્યુસ પીવાનું શરૂ કરી દેવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

બદામ નું સેવન કરીને પણ તમે પોતાના શરીરને ફિટ બનાવી શકો છો. હકીકતમાં બદામ માં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે આસાનીથી પચી જાય છે. આ સાથે તેના સેવનથી તેમાં કેલરી ઓછી હોવાને કારણે પેટ ભરેલું લાગે છે અને આપણે ભોજનથી દૂર રહી શકીએ છીએ.

જો તમે સવારે વહેલા ઊઠીને બ્રશ કરતાં પહેલાં પાણીને હુંફાળું ગરમ કરીને તેમાં લીંબુનો રસ ઉમેરી લો છો તો તેનાથી પણ વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. હકીકતમાં તેમાં મળી આવતું પેક્ટીન વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ગ્રીન ટીમાં મળી આવતું પોષક તત્વ પણ વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જ્યારે તમે ગ્રીન ટીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાનું શરૂ કરી દો છો તો તેના લીધે પેટ પર જમાં થયેલી ચરબી ઓછી થવા લાગે છે અને તમારું શરીર એકદમ ફિટ રહી શકે છે.

જો તમે દરરોજ રાતે સૂતા પહેલાં મેથીનું પાણી પીવા લાગો છો તો પણ વજન ઓછું કરવામાં સરળતા રહે છે. આ માટે આગળના દિવસ મેથીના દાણાને પાણીમાં પલાળી દો અને બીજા દિવસે રાતે સૂતા પહેલાં આ પાણીનું સેવન કરો, જેનાથી વજન ઓછું કરી શકાય છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment