આ વસ્તુનો રસ પી લેશો તો કાયમ માટે દૂર થઈ જશે 10થી વધારે બીમારીઓ, ક્યારેય નહીં જવું પડે ડોકટર પાસે.

આ વસ્તુનો રસ પી લેશો તો કાયમ માટે દૂર થઈ જશે 10થી વધારે બીમારીઓ, ક્યારેય નહીં જવું પડે ડોકટર પાસે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ રહેલી છે, જેનો ઉપયોગ કરીને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. વળી તેનાથી કોઈ આડઅસર થવાનો ભય પણ રહેતો નથી. આવી જ એક વસ્તુ આમળા છે,

આમળાનો ઉપયોગ મોટેભાગે આમળાનો મુરબ્બો અથવા તો આમળાનું અથાણું બનાવવા માટે થતો હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે જો તમે આમળાનો રસ બનાવીને પીવો છો તો તેનાથી 80 ટકાથી વધુ રોગો આપમેળે દૂર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આમળાનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ કે આમળા કયા કયા રોગોને દૂર કરવા માટે કામ કરે છે.

આજના સમયમાં વજન વધારો એક ગંભીર સમસ્યા બની ગઈ છે, જેનાથી લાખો લોકો ઝઝૂમી રહ્યા છે. આ એક એવી બીમારી છે જેનો કાયમી ઈલાજ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. જો તમે દરરોજ સવારે ભૂખ્યા પેટે આમળાના જ્યુસ માં થોડું સેંધા મીઠુ ઉમેરીને પીવો છો તો તેનાથી વજન ઘટવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હકીકતમાં આમળાનું સેવન કરવાથી મેટાબોલિઝમ લેવલમાં વધારો થાય છે, જેનાથી તમે આસાનીથી વજન ઓછું કરી શકો છો. તમે ધ્યાન આપ્યું હોય તો મોટા ભાગના રોગો પેટથી શરૂ થાય છે. જો તમારું પેટ સારું હશે તો તમે ઘણા રોગોથી આસાનીથી છુટકારો મેળવી શકશો.

આવામાં રાતે સુતા પહેલા આમળાના જ્યુસ પીવાની ટેવ પાડવી જોઈએ. જેનાથી તમારું પાચનતંત્ર સારું રહે છે અને ભોજન સ્વરૂપે લીધેલો ખોરાક પણ આસાનીથી પચી જાય છે. જેનાથી તમને પેટના રોગો થવાનો ભય એકદમ ઓછો થઈ જાય છે.

જે મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન વધારે દુખાવો થવો, વધારે પડતું લોહી વહી જવું, અનિયમિત માસિક ચક્ર વગેરેની સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમારે આમળાના રસમાં સફરજનનો સરકો મેળવીને પીવું જોઇએ. જેનાથી માસિક સંબંધી સમસ્યાઓથી છૂટકારો મળે છે અને અનિયમિત માસિક પણ નિયમિત થઈ જાય છે.

આપણા દેશમાં ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની કોઈ કમી નથી. ડાયાબિટીસને સાઇલેન્ટ કિલર બીમારી તરીકે ઓળખવામાં આવે છે. આવામાં જો તમે દરરોજ સવારે આમળાના રસમાં ચપટી હળદર અને સ્વાદ અનુસાર,

સિંધાલૂણ પાઉડર ઉમેરીને પીવો છો તો તેનાથી બ્લડશુગર ઓછું થઈ જાય છે અને તમે ડાયાબિટીસથી રાહત મળે છે. જોકે યાદ રાખો કે આ ડાયાબિટીસ નો કાયમી ઉપચાર નથી.

સામાન્ય રીતે જ્યારે કિડનીમાં પથરીની સમસ્યા ઊભી થાય છે ત્યારે તેનો દુખાવો અસહ્ય હોય છે અને પેશાબ માં અટકી જાય તો સમસ્યા હજુ વધી શકે છે પંરતુ જો તમે એક ચમચી લીંબુનો રસ અને એક કપ મૂળાના રસમાં એક ચમચી આમળાનો રસ મિક્સ કરીને પીવો છો તો પથરી નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે અને પેશાબ વાટે બહાર નીકળી શકે છે.

Leave a Comment