તમારા શરીરમાં રહેલી બધી જ ગરમી નીકળી જશે બહાર, ખાલી પીવું પડશે આ આયુર્વેદિક ડ્રીંક.

તમારા શરીરમાં રહેલી બધી જ ગરમી નીકળી જશે બહાર, ખાલી પીવું પડશે આ આયુર્વેદિક ડ્રીંક.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકો અનેક બીમારીઓનો શિકાર બની જતા હોય છે. આવી જ એક સમસ્યા ડ્રીહાઇડ્રેશન સાથે જોડાયેલ છે. કારણ કે ઉનાળાની ઋતુમાં પાણીની ખૂબ જ જરૂર હોય છે અને જ્યારે તમે પાણીનું સેવન બહુ ઓછું કરો છો ત્યારે ઘણી બીમારીઓ તમને ઘેરી લેતી હોય છે.

જોકે તમે ડ્રીહાઇડ્રેશનની સમસ્યા દૂર કરવા માટે ભોજનમાં પાણીની સાથે સાથે ધાણા અને ગોળનું સેવન કરી શકો છો. જેના લીધે તમારા શરીરમાં ડીહાઈડ્રેશન ની સમસ્યા રહેતી નથી. આ એક આયુર્વેદિક ઉપચાર છે, જેનાથી કોઈ આડઅસર થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ધાણામાં એવા ગુણો મળી આવે છે, જે શરીરને અંદરથી ઠંડક આપે છે. આ સાથે તેનાથી તમને ત્વચા રોગો પણ થઈ શકતા નથી. તો ચાલો હવે આપણે ધાણાનું પાણી બનાવવાની રીત વિશે જાણીએ.

સામગ્રી 
ધાણા – 8 ગ્રામ,
પાણી – 50 મિલી,
સાકર – 1 ચમચી

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પાણી બનાવવાની રીત  તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ધાણાને પાણીમાં પલાળી દેવા જોઈએ. જોકે યાદ રાખો કે તેનો લાંબા સમય પછી ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમે રાતે સૂતા પહેલા પણ ધાણા પલાળી શકો છો અને સવારે ઊઠીને ધાણા પાણીને ફિલ્ટર કરીને તેમાં સાકર ઉમેરીને સેવન કરી શકો છો.

આ પાણીનું સેવન કરવાથી તમે વધારે પડતી તરસને ટાળી શકો છો. આ સાથે તેનાથી તમને ડીહાઇડ્રેશન ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે જો તમને પીત્તની સમસ્યા રહેતી હોય તો તેને પણ ટાળી શકાય છે.

આમ છતાં જો તમને પિત્તની સમસ્યા રહેતી હોય તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જો તમે દરરોજ આવા જ અવનવા લેખો વાંચવા માંગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment