આ વસ્તુના નાકમાં નાખી દો બે ટીપા, કાયમ માટે દૂર થઈ જશે માથાના દુખાવાની સમસ્યા.

આ વસ્તુના નાકમાં નાખી દો બે ટીપા, કાયમ માટે દૂર થઈ જશે માથાના દુખાવાની સમસ્યા.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજની ભાગદોડ ભરી જીંદગી, તણાવ અને હતાશા નો સામનો કરવાને લીધે ઘણા લોકો આધાશીશી એટલે કે માઇગ્રેનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને એક પ્રકારના માથાના દુખાવા તરીકે ઓળખવામાં આવે છે.

જ્યારે આધાશીશીની સમસ્યા પેદા થાય છે ત્યારે માથાનો આગળનો ભાગ દુખે છે. આ સાથે ઘણા લોકોને આંખની ઉપર ડાબી બાજુએ તો ઘણા લોકોને આંખની ઉપર જમણી બાજુ દુખે છે અને ઘણા લોકોને તો દરેક ભાગમાં દુખાવો થતો હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જ્યારે આ સમસ્યા પેદા થાય છે ત્યારે વ્યક્તિને કોઈપણ કામ કરવામાં રસ રહેતો નથી અને તે આખો દિવસ કંકાસ અને ચીડિયાપણું અનુભવે છે. આ સાથે પીડિત વ્યક્તિ સરખી રીતે ઉંઘી પણ શકતો નથી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો,

તમારે કેટલાક ઘરેલુ ઉપચાર કરવા જોઈએ. જેનાથી તમે આસાનીથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. જો તમે માઇગ્રેનની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તુલસીના પાન અને મધ સાથે જોડાયેલો ઉપયોગ ઉપાય કરવો જોઈએ. આ માટે સૌથી પહેલાં તુલસીના પાન લઈને તેનો રસ બનાવી લેવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે એક ચમચી તુલસીના રસમાં થોડુંક મધ ઉમેરી લેવું જોઈએ. હવે આ બન્નેને બરાબર મિક્ષ કરીને તેનું સેવન કરવાથી વાળની સમસ્યાથી રાહત મળે છે. આ સિવાય જો તમે દેશી ગાયનું ઘી લઈને તેને નવશેકું ગરમ કરી લો છો અને તેને નાકમાં ટીપાં સ્વરૂપે નાખી દો છો તો તમને થોડીક જ વારમાં સમસ્યાથી રાહત મળે છે.

તમે આ ઉપાય સતત અઠવાડિયા સુધી કરશો તો તમને કાયમ માટે આઘશિશીની સમસ્યાથી રાહત મળી જશે. આ એક કારગર ઉપાય છે, જેને કોઈપણ વ્યક્તિ કરી શકે છે. આ સિવાય જો તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો ,

તમારે રાતે સુતા પહેલા દ્રાક્ષના દસ દાણા લઈને ધાણા પાવડરમાં મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લેવું જોઈએ. હવે તેને પાણીમાં મિક્સ કરીને એક રાત માટે પલાળી રાખવું જોઈએ. ત્યારબાદ સવારે ઊઠીને આ પાણીને ગ્રાઇન્ડ કરીને સેવન કરી લેવું જોઈએ. જોકે યાદ રાખો કે તમારે આ ઉપાય કર્યાના થોડાક સમય સુધી કંઈપણ ખાવું જોઈએ નહીં.

આ ઉપાય કરવાથી તમને થોડાક જ સમયમાં રાહત મળી જશે. જો કે યાદ રાખો કે આ ઉપાય કર્યાના થોડા સમય સુધી તમારે ભોજનમાં કંઈ પણ સામેલ કરવું જોઇએ નહીં.

તમે જાયફળનો ઉપયોગ કરીને પણ આઘશિશી એટલે કે માઇગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે તમારે સૌથી પહેલા કાચા જામફળને પથ્થર પર ઘસી લેવું જોઈએ. તમે તેનો ઉપયોગ કરતી વખતે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે જ્યારે તે ચટણી અથવા પેસ્ટ જેવું બની જાય ત્યારે તેને માથાના દુખાવાની સમસ્યા થતી હોય ત્યાં લેપ સ્વરૂપે લગાવી દેવું જોઈએ. જેનાથી તમને એકાદ બે કલાકમાં માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળી જાય છે. આ ઉપાય એકદમ રામબાણ માનવામાં આવે છે.

Leave a Comment