સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં ડુંગળી અવશ્ય જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર ડુંગળી આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ડુંગળીનો ઉપયોગ કરવાથી કયા લાભ થાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
તમને કહી દઈએ કે ડુંગળીમાં વિટામિન એ, ઇ અને સી જેવા પોષક તત્વો મળી આવે છે, જે આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
ડુંગળીમાં એન્ટીસેપ્ટિક ગુણધર્મો મળી આવે છે જે ત્વચા પરના ખીલ અથવા ડાઘને દૂર કરીને સ્વસ્થ ત્વચા આપવામાં મદદ કરે છે. તમે ડુંગળીની મદદથી તમારી ત્વચાને નિખાર લાવી શકો છો. આ સાથે ડુંગળી ત્વચાની ચમક લાવવામાં પણ મદદ કરે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ડુંગળીની મદદથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા છીએ, જે તમારી ત્વચાને ચમકદાર બનાવીને ખીલ અને ડાઘ દૂર કરી શકો છો.
જો તમે ચહેરા પરથી ખીલ અથવા ડાઘની સમસ્યાથી સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે એક ડુંગળીને લઈને ગ્રાઇન્ડ કરી લેવી પડશે અને તેમાં મધ તથા લીંબુ મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો. ત્યારબાદ તેને 20થી 25 મિનિટ સુધી રહેવા દો. જેના પછી 15થી 20 મિનિટ સુધી તેને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમે એક અઠવાડિયામાં બેથી ત્રણ વખત લગાવશો તો તમને અવશ્ય ફરક દેખાવા મળશે.
જો તમારી ત્વચા એકદમ શુષ્ક થઇ ગઇ છે તમારે ડુંગળીનો રસ કાઢીને અલગ કરી દેવો જોઈએ. હવે બે ચમચી ઓટમીલ મિક્સ કરીને તેને સારી રીતે પીસી લો. હવે તમારે તેમાં દહી પણ ઉમેરવું પડશે. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવી દો. હવે તેને સારી રીતે ગરદન પર લગાવી દો.
તેને તમારે ગરદન પર 15થી 20 મિનિટ માટે રહેવા દેવું પડશે. ત્યારબાદ તેને શુદ્ધ પાણીથી સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત તમારે આ ઉપાય કરવો જોઈએ.
તમે ડુંગળીના રસમાં એલોવેરા જેલ મિક્સ કરીને ચેહરા તથા ગરદન પર લગાવવાથી અને તેને 15થી 20 મિનિટ માટે રહેવા દેવાથી ચહેરો એકદમ ચમકદાર બની જાય છે અને તેના પર અલગ જ નિખાર આવે છે. જો તમે દર બીજા દિવસે આ ઉપાય કરશો તો તમને અવશ્ય ગ્લોઇંગ સ્કિન મળી જશે.
જો તમે એક બાઉલમાં ગ્રાઇન્ડરની મદદથી રસ બનાવી લો છો અને તેને રૂની મદદથી ચહેરા પર લગાવો છો તો ચહેરો એકદમ ચમકદાર બની જશે અને ખીલ તથા ડાઘ ની સમસ્યા પણ કાયમ માટે દૂર થઈ જશે.
જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.