ડાયાબિટીસની સમસ્યા દવા વગર દૂર કરવી હોય તો આ વસ્તુ છે એકદમ કારગર, આસાનીથી કાબૂમાં આવી જાય છે બ્લડ સુગર..

પ્રાચીન સમયથી એલોવેરાનો ઉપયોગ ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને ડાયાબિટસની સમસ્યામાં બ્લડ સુગર ને કાબૂમાં કરવા માટે એલોવેરા કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ડાયાબિટીસ ની સમસ્યામાં એલોવેરા કેવી રીતે કામ કરે છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો ચાલો આપણે સૌથી પહેલા જાણી લઈએ કે એલોવેરા નો ઉપયોગ કરવાથી બ્લડ સુગર કેવી રીતે કાબૂમાં કરી શકાય છે. તમે ડાયાબિટીસ થી રાહત મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ જ્યુસ તરીકે પણ કરી શકો છો. તમે બજારમાં પણ વિવિધ પ્રકારના એલોવેરા જ્યૂસ મેળવી શકો છો.

જોકે યાદ રાખો કે આ એલોવેરા જ્યુસ ઓર્ગેનિક હોય કારણ કે જો તેમાં ભેળસેળ હશે તો તમને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઇ શકે છે. જોકે આપણે ઘરે એકોવેરા જ્યુસ કેવી રીતે બનાવી શકાય છે? તેના વિશે વિગતવાર જાણીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામગ્રી :- એક એલોવેરા પાન, આવશ્યકતા પ્રમાણે પાણી

બનાવવાની રીત :- સૌથી પહેલા એલોવેરા ને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ચપ્પાનો ઉપયોગ કરીને એલોવેરા ને વચ્ચેથી કટિંગ કરી લો. હવે એક ચમચીનો ઉપયોગ કરીને એલોવેરા માંથી પલ્પ બહાર કાઢો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે તેનો રસ બનાવવા માટે ત્રણથી ચાર ચમચી કાઢીને પાણીમાં મિક્સ કરીને સારી રીતે બલેન્ડ કરી લો. હવે તેને બલેન્ડ કરીને એક ગ્લાસમાં કાઢી લો. હવે તમે તેનો સ્વાદ વધારવા માટે આદુ અથવા જ્યુસનો ઉપયોગ પણ કરી શકો છો.

કેટલાક લોકો એલોવેરાનો ઉપયોગ સીધો કરી શકતા નથી. જેના લીધે આવા લોકો નીચે આપેલ રિતો વડે તેનો ઉપયોગ કરી શકો છો.

1. ડાયાબિટીસ માટે એલોવેરા જ્યૂસ નો ઉપયોગ પાવડર સ્વરૂપે પણ કરી શકાય છે.
2. તમે એલોવેરા, ચિયા બીજ અને હળદર ત્રણેયને મિક્સ કરીને સ્મુધી બનાવી લો અને તમે તેનુ સેવન કરીને પણ ડાયાબીટીસ ની સમસ્યા દૂર કરી શકો છો.

3. જો તમે આમળા પાવડર ને એલોવેરા સાથે મિક્સ કરીને સેવન કરો છો તો તેનાથી બ્લડ સુગર કાબૂમાં રહે છે. જોકે યાદ રાખો કે આ માટે તમારે ઉપાય ખાલી પેટ કરવો જોઈએ

4. સૂતા સમયે એલોવેરા જ્યુસનું સેવન કરવાથી બ્લડ સુગર ની સાથે સાથે વજન ઓછું કરવામાં પણ મદદગાર સાબિત થઈ શકે છે.
5. ડાયાબિટીસ અને સ્કિન ઇન્ફેક્શન ની સમસ્યા દૂર કરવા માટે પણ તમે એલોવેરા જ્યૂસ સ્કિન પર લગાવી શકાય છે.

જો તમને કોઈ સ્વાસ્થય સબંધિત અન્ય સમસ્યાઓ થઇ રહી હોય તો તમારે એલોવેરાનો ઉપયોગ કરતા પહેલા ડોકટરી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment