દરરોજ સવારે ભૂખ્યા પેટે ખાલી આ વસ્તુના બે દાણા ખાઈ લેશો તો જીવશો ત્યાં સુધી નહીં થાય કોઈ રોગ.

સામાન્ય રીતે મોટાભાગના ભારતીય ઘરોમાં કાળા મરીનો ઉપયોગ થાય છે. તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે અનેક બીમારીઓ દૂર કરવા માટે પણ કામ કરે છે. આજ કારણ છે કે તેને ઔષધિઓનો રાજા તરીકે ઓળખવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન મળી આવે છે, જે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરીને તમને સ્વસ્થ શરીર આપે છે. હકીકતમાં તેમાં મળી આવતા પોષક તત્વો તમને રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.

જેના લીધે કોઈપણ વાયરલ રોગ તમને શિકાર બનાવી શકતો નથી. આ સાથે તેનાથી આળસ, નબળાઈ, થાક જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. જેના લીધે તમને આખી દિવસ સુધી ઉર્જામય રીતે કામ કરી શકો છો. તો ચાલો આપણે કાળા મરીનો ઉપયોગ અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર થઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને કોઈ અંગ પર લકવો પડ્યો હોય અને શરીરમાં ફફડાટ થઇ રહ્યો હોય… આ સાથે બોલવામાં તકલીફ પડતી હોય તો કાળા મારીને ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર બનાવી દો અને તેને જીભ પર લગાવી રાખો. આ એક અસરકારક ઉપાય છે. આ સાથે કોઈપણ દુખાવાનું તેલ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને પીડિત વ્યક્તિને અસરગ્રસ્ત વિસ્તાર પર પેસ્ટ સ્વરૂપે લગાવી દેવામાં આવે તો રાહત મળે છે.

જો તમને વારંવાર તાવ આવી જતો હોય તો તમારે 3થી4 કાળા મરીને પાણી અને સાકર સાથે મિક્સ કરીને ઉકાળો બનાવી લેવામાં આવે અને તેનું સેવન કરવામાં આવે તો તાવની સમસ્યામાં રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને આખો દિવસ થાક, નબળાઈ, આળસ, અશકિત વગેરે જેવી સમસ્યાઓ થાય છે તો તમારે સૌથી પહેલા કાળા મરી લઈને તજ, લવિંગ, અજમો, સૂંઠ વગેરે મિક્સ કરીને ઉકાળો બનાવી લેવો જોઈએ અને તેમાં દૂધ અને સાકર ઉમેરી લેવી જોઈએ. જેનું સેવન કરવાથી તમે આખો દિવસ ઉર્જામય રીતે કામ કરી શકશો અને તમને થાક લાગશે નહીં.

જો તમને સંધિવાની સમસ્યા થઇ ગઇ છે તો પણ તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં કાળા મરીમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ગઠીયા ની સમ્યસા દૂર કરવા માટે કારગર સાબિત થઈ શકે છે

જો તમારા માથામાં જૂની સમસ્યા થઈ ગઈ હોય તો પણ તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં કાળા મરી અને સીતાફળના દસેક બીજને મિક્સ કરીને તેલ કાઢી લો અને આ તેલને માથામાં અંત સુધી લગાવી દો. જેનાથી વાળ એકદમ ચમકદાર બની જશે અને ખોડો કે જુ જેવી સમસ્યાઓ થશે નહિ.

જો તમારું વજન વધી ગયું છે અને તમે તેને ઘટાડવા માટે અથાગ મહેનત કરી રહ્યા છો તો તમારે ભોજનમાં કાળા મરી શામેલ કરવા જોઈએ. જેનાથી તેમાં રહેલા પોષક તત્વો મેટાબોલિઝમ લેવલ યોગ્ય રાખવા માટે કામ કરે છે.

જો તમે સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગ્યા છો તો પણ કાળા મરી કારગર સાબિત થાય છે. હકીકતમાં તેમાં રહેલા પોષક તત્વો તમારી ત્વચાને એકદમ જુવાન બનાવી રાખે છે અને તમને કરચલીઓ, ડાઘ અને ખીલની સમસ્યાથી રાહત આપે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment