હળદર અને લીંબુ સાથે જોડાયેલ કરી જુવો આ ઉપાય, દૂધ જેવી ધોળી થઈ જશે તમારી ત્વચા.

આજના સમયમાં દરેક વ્યક્તિ એટલો વ્યસ્ત બની ગયો છે કે તે પોતાના શરીર પર ધ્યાન આપી શકતો નથી, જેના લીધે તે વિવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. જે પૈકી એક સમસ્યા સ્કિન સાથે જોડાયેલ છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેનાથી વ્યક્તિને શરમનો પણ સામનો કરવો પડે છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોની સ્કિન એટલી હદે ખરાબ થઈ ગઈ હોય છે કે તેઓ સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે.

આવી સ્થિતિમાં વ્યક્તિ ડોકટર પાસે જઈને કેમકિલ યુક્ત દવાઓનું સેવન કરે છે, જે તમને યોગ્ય પરિણામ તો આપે છે પંરતુ સમય જતાં તેની આડઅસર દેખાવા લાગે છે અને ચહેરો વધારે નિસ્તેજ બની જાય છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે ઘરેલુ ચીજ વસ્તુઓ સ્કિનને નુકસાન પહોંચાડતી નથી અને તમને એકદમ સ્પષ્ટ અને બેદાગ તવચા આપવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમને સુંદર ત્વચા આપવામાં મદદ કરશે.

સામગ્રી :- અડધું લીંબુ, એક ચમચી હળદર

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

બનાવવાની રીત :- આ રેસિપી બનાવવી એકદમ આસાન છે. આ માટે સૌથી પહેલા એક અડધું લીંબુ લઈને તેને હળદર વાળી વાટકીમાં મિક્સ કરીને તેને બરાબર હલાવી લેવું જોઈએ. જેના પછી તેનો ઉપયોગ સીધો સ્કિન પર કરવો જોઈએ. તેનાથી તમને ચોક્કસ પરિણામ જોવા મળશે.

હવે તમે આ પેસ્ટને અડધો કે એક કલાક માટે રાખી શકો છો. તેનાથી તમારી ત્વચા પર રહેલા બધા જ ડાઘ અને ખીલ દૂર થઈ જશે. આ સાથે તેનાથી બેદાગ ત્વચા મળશે. હકીકતમાં લીંબુમાં સાઇટ્રિક એસિડ મળી આવે છે. જે ત્વચા પર રહેલા ઝેરી બેક્ટેરિયા નો નાશ કરે છે અને સુંદર ત્વચા આપવામાં મદદ કરે છે.

લીંબુ અને હળદરનો આ ઉપાય કરવાથી ત્વચા પર રહેલા છેદ ખુલી જાય છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. જેના લીધે તમારા ચહેરા પર કાયમ માટે ચમક આવી જશે અને તેનાથી ડાર્ક નેસ પણ દૂર થાય છે. આ સાથે તેનાથી કોઈ આડઅસર નો પણ સામનો કરવો પડતો નથી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment