શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહુડા એ મનુષ્ય માટે એક જીવન સમાન ઔષધિ છે?

મહુડાનાં વૃક્ષ બધી જ જગ્યાએ જોવા મળે છે તેમ ખાસ કરીને જંગલમાં,ગામડામાં વગેરે આપોઆપ ઉગી નીકળે છે.તથા તેની છાયા માટે બગીચા, ખેતરોમાં વગેરે જોવા મળે છે.તેની ઊંચાઇ ૩૦-૪૦ ફૂટ અને તેના પાન ૩-૪ ઈંચ ના જોવા મળે છે.ઔષધ માં મહુડાનાં ફૂલો કામ કરે છે.તેમાં ફૂલ મોતી જેવા મોટા ,પીળા સફેદ રંગના જોવા મળે છે. ઉનાળા … Read more