આયુર્વેદ

સૂતા પહેલા આ વસ્તુ ખાઈ લેશો તો કાયમ માટે દૂર થઈ જશે કબજિયાત સહિત પેટની બધી જ સમસ્યાઓ, કાયમી મળી જશે રાહત.

દોસ્તો તમે આજ પહેલાં ઘણી વખત ઈલાયચીનો ઉપયોગ ભોજનમાં કર્યો હશે. જ્યારે તેને ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ સિવાય ઘણા લોકો ઈલાયચીનો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે કરતા હોય છે. આ બધું તો ઠીક છે પણ શું તમે ક્યારેય ઈલાયચીનો ઉપયોગ સ્વાસ્થ્ય સબંધી બીમારીઓ દૂર કરવા માટે કર્યો છે. […]