આ ખાસ કારણે નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર, સમયસર જાણી લેજો નહીં તો થશે નુકસાન.
આ ખાસ કારણે નાની ઉંમરના લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર, સમયસર જાણી લેજો નહીં તો થશે નુકસાન. ટીવીના મોસ્ટ ફેમસ અભિનેતા અને બિગ બોસ 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા નું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકને લીધે નિધન થઈ ગયું છે. 40 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધાર્થ ના મૃત્યુથી બધા લોકોને આઘાત લાગ્યો છે. કૂપર … Read more