આયુર્વેદ

અનેક રોગો જોડે લઈને આવે છે આ પ્રકારનો ગોળ. વાંચ્યા પછી ક્યારેય ના ખાતા આવો ગોળ.

મિત્રો આજકાલ લોકો ગળ્યું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેમાં પહેલાના જમાના માતો ગળ્યા ને વધારે મહત્વ આપવામાં આવતું હતું. લોકો ગોળ નો ઉપયોગ ચા થી માંડીને બધીજ વસ્તુમાં કરતા હતા. ખાસ કરીને ખાંડ નો ઉપયોગ ઓછો કરતા હતા. ગોળ માંથી સારા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. મિત્રો આજકાલ લોકો દાળ, શાક અને કઢીમાં ખાંડનો […]