આયુર્વેદ

શું તમે બરફના ફાયદા જાણો છો? ના જાણતા હોય તો જાણી લેજો. આ ઉનાળામાં બહુ કામ લાગશે.

મિત્રો, અત્યારે ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો ઠંડુ ખાવાની કે પીવાની મજા આવી જાય છે. જો પાણી ઠંડુ ના હોય તો તરસ ભાગતી જ નથી તેવું લાગે છે. જો ગરમી બહું હોય તો બરફ ખૂબ જ કામ આવે છે. ગરમીમાં બરફ વગર ચાલે જ નહિ. બરફ ગરમીમાં ઠંડક નો અહેસાસ કરાવે છે. […]