આયુર્વેદ

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો.

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા હાથ અને પગ માં તિરાડ પડવા લાગે છે.તેના લીધે ત્વચામાં પડતા ચીરામા ઈન્ફેક્શન, લોહી નીકળવું જેવી તકલીફ થઈ શકે છે. કેટલીક વાર ખૂબ જ બળતરા થાય છે. આ સમસ્યા દૂર […]