આયુર્વેદ

ન્યુમોનિયાને દૂર કરો એ પણ ઘરેલું ઉપાયોથી. 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો આજે તમને નિમોનિયા ના ઘરેલું ઉપચારો વિશે જણાવીશું. ખાસ કરીને અત્યારે ચાલી રહેલા અનેક રોગોથી બચવા માટે તમારે ખુબજ સાવધાની રાખવી જોઇએ. તમારો જીવ જોખમમાં ન મુકાય તે માટે દરેક હેલ્થ ની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને ખોરાક તથા બહાર જવાનું ખુબજ ધ્યાન રાખવું જોઇએ. નિયમિયાના ઘરેલું ઉપચાર માટે લસણ ખુબજ ફાયદાકારક છે. તે […]