આયુર્વેદ

જો આટલુ કરશો તો કોઈ દિવસ પગમા કપાસી નહી થાય અને થયેલી પણ દુર થઈ જશે. નહીતો…..

મિત્રો તમે પણ પણ ઘણીવાર સાંભળ્યુ હશે કે કેટકલના મોઢે કે પગમાં કપાસી થઈ છે. ખાસ કરીને ગામડાના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેઓ ઘણીવાર ચપ્પલ નો ઉપયોગ કર્યા વગર ચાલતા હોય છે તેના કારણે પગની ચામડી કડક થઇ જાય છે અને કપાસી થાય છે. તે ઉપરાંત તે લોકો ફિટ ચપ્પલનો ઉપયોગ કરે […]