આયુર્વેદ

માંસ-મટન કરતા પાંચ ગણું શક્તિશાળી અને કેટલાય રોગો દૂર કરવાનો અસરકારક ઉપચાર છે આ ફળ.

મિત્રો ઉનાળાની શરૂઆતમાં ચીકુ, કેરી, આંબલી વગેરે જેવી ફળ ની સિઝન જોવા મળે છે. તે ઉપરાંત ગરમીની ઋતુ શરૂ થતાજ આ બધાજ ગરમીની ખાવાથી શરીરમાં ઠંડક નો અનુભવ થાય છે. મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ગુંદા આવી જાય છે. તે કાચા કે પાકા સ્વરૂપે મળી આવે છે. ગુંદા નું અથાણું બનાવવા માં આવે છે. […]