આયુર્વેદ ઘરેલું ઉપચાર

કોઈપણ જાતની દવા વગર ફક્ત દસ મિનિટમાં એસિડિટી માંથી મળી જશે છુટકારો, માનવામાં આવે છે કાયમી ઉપચાર.

કોઈપણ જાતની દવા વગર ફક્ત દસ મિનિટમાં એસિડિટી માંથી મળી જશે છુટકારો, માનવામાં આવે છે કાયમી ઉપચાર. દોસ્તો જ્યારે તમે ભોજનમાં વધારે પ્રમાણમાં મસાલા અને તીખાશ યુક્ત ભોજનનું સેવન કરી લો છો તો તેનાથી શરીરમાં એસીડીટીનો જન્મ થાય છે. હકીકતમાં આ બધી વસ્તુઓ ખાવાથી શરીરમાં પિત્ત પેદા થાય છે, જે ખોરાક સાથે મિક્સ થઈ જાય […]