મિત્રો જ્યાં સુધી કોરોનાવાયરસ આ પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી ખાટા ફળોનું સેવન કરતા રહેવું જોઇએ. એનાથી તમારા શરીરનો ઈમ્યુનિટી પાવર પણ વધી જશે. તેથી બીજા વાયરસ પણ તમારા શરીરની અંદર દાખલ નહીં થાય. મિત્રો ભલે આપણે સ્વસ્થ ભોજન, હેલ્ધી ડ્રીંક લેતા હોઈએ, પરંતુ આપણા આહારમાં વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોને […]