આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર કરો એ પણ ઘરેલું ઉપચારથી..

આજકાલ લોકોમાં સુંદર દેખાવ એક માનસિક સ્થિતિ બની ગઈ છે. પરંતુ સુંદરતા ને ઓછી કરવામાં આંખોના ડાર્ક સર્કલ એ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ડાર્ક સર્કલ થવાનું મુખ્ય કારણ હોય છે કામમાં તનાવ, ઓછી ઊંઘ, ઉજાગરા વગેરેને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પડી જાય છે. આવા સમયે જો તમારે બહાર અથવા તો પાર્ટી માં … Read more

અજમાવો આ ઘરેલુ ઉપચાર અને કાયમ માટે કરો ગોઠણના દુખાવાને દૂર.

આ ઘરેલુ ઉપચાર અજમાવો અને કાયમ માટે કરો ગોઠણના દુખાવા દૂર. હાલના સમય માં દરેક લોકોમાં ખાસ કરીને જોવા મળતી ભયાનક કહી શકાય તેવી બીમારી એ ગોઠણના દુખવા છે. જુવાન લોકોથી માંડીને વૃદ્ધઓ માં પણ જોવા મળે છે. આજકાલ લોકો તેનાથી ખુબજ પરેશાન છે. વાયુ ના વધુ પડતા પ્રકોપ ને કારણે ગોઠણમાં દુખાવા જોવા મળે … Read more

શું તમે લજામણી જોઈ છે? શુ તમે તેના ફાયદા વિશે જાણો છો?

લજામણીને શરમીલી, લાજવંતી, sensitive plant અથવા રિસામણી તરીકે ઓળખવામાં આવે છે. તેના છોડ બારેમાસ જોવા મળે છે. તે શિયાળાની ઋતુ માં જોવા મળે છે. તે ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. તે જમીન પર પથરાતા વેલા જેવા છોડ સ્વરૂપે જોવા મળે છે. તેના પાનને સહેજ સ્પર્શ કરતા બીડાઈ જાય છે જેથી શરમીલી કહેવાય છે. તેના … Read more

દેશી ઔષધી ગરમાળો 100 થી વધુ બીમારીઓ દૂર કરવામાં છે ઉપયોગી. તેના ઉપાય વિશે જરૂર જાણીલો.

મિત્રો આ આર્ટિકલ માં આપણે ગરમાળો ઔષધ ની વાત કરીશુ. એવું કહેવામાં આવે છે કે ગરમાળો નાના બાળકો થી લઈને ઘરડા વૃદ્ધ દાદા-દાદી ની બીમારીઓ દૂર કરવામાં ઉપયોગી છે. ગરમાળો વૃક્ષ 10 થી 20 ફૂટની ઊંચાઈ ધરાવતું ઝાડ છે તેના પાન જાંબુ જેવા હોય છે પણ તેના કરતાં થોડા મોટા અને એક બાજુ લિસા અને … Read more

દૂધ પીવાની સાથે તેની આડઅસરો પણ જાણીલો.

દુધ એક સંપૂર્ણ ખોરાક છે જેમાંથી બધાજ પોષકતત્વો મળે છે. તેથી અન્ય ભોજનની સાથે દુધ પીવું ખુબજ આવશ્યક છે. કોઈ પણ બીમારી સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવા દૂધ ખુબજ અનિવાર્ય છે. પરંતુ તેની સાથે કઈ ચીજો ન ખાવી જોઈએ તેની ખુબજ કાળજી રાખવી જરૂરી છે નહિતર તે ઝેર સમાન બની જાય છે. નાના બાળકો ને જન્મથી … Read more

શાકાહારી ભોજનમાં કરો સામેલ પાંચ વસ્તુઓ અને મેળવો ઈંડા જેટલી તાકાત

આપણે સૌ જાણીએ છીએ કે ઈંડામાં ખુબજ તાકત હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.શિયાળામાં ઈંડા ખાવાથી હૂંફ મળે છે. લોકોને ઈંડા ખાવા ગમતા નથી.કારણ કે સ્મેલ ખુબજ તીવ્ર હોય છે. જે લોકો શાકાહારી છે તેવા લોકો ઈંડા ખાવાનું પસંદ કરતાં નથી.એવું નથી કે ઈંડા ખાવાથી જ શક્તિ મળે પણ શાકાહારી ખોરાક લેવાથી પણ … Read more

સફેદ ડુંગરી ખાવાના પણ છે અદ્ભૂત ફાયદાઓ.

ભારતીય લોકો ના ભોજન માં ડુંગરી ફરજિયાત જોવા મળે છે. દરેક લોકોના ઘરમાં ડુંગરી જોવા મળે છે અને તેની ખેતી પણ થાય છે.તે ઘણા રોગો જેવા કે શીઘ્રપતન,કમજોરી વગેરે ને દૂર કરે છે. ડુંગરીમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ,ખનીજ ,ફોસ્ફરસ, કેલ્શિયમ,ફાઇબર,આયન અને પાણી નો સમાવેશ થાય છે.પુરુષોએ ડુંગરી નો ઉપયોગ રોજ કરવો જોઈએ જેથી કમજોરી,કિડની,થાક ,શીઘ્રપતન વગેરેને દૂર … Read more

તમારા શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઘરે બનાવો આયુર્વેદિક ધૂપ

આજકાલના જમાના માં લોકો વધુ પૈસાની દોડ માં વધુ પડતા કારખના, ફેક્ટરી વગેરે ને કારણે લોકો વૃક્ષો ને કાપી નાખે છે જેથી વાતાવરણ માં દૂષિત પદાર્થો નું પ્રમાણ વધે છે જેના કારણે અનેક રોગો થાય છે આથી તેનાથી બચવા માટે ઘર હોય કે ઓફીસ ત્યાંનું વાતાવરણ શુદ્ધ રાખવા માટે ધૂપ એ અગત્યનો ભાગ ભજવે છે … Read more

માત્ર સાત જ દિવસમાં જડમૂળથી મટાડે એસિડીટી એ પણ આયુર્વેદિક ઉપચારથી.

આપણી આજુબાજુ પણ ઘણા લોકો ના મોઢે સાંભળ્યું છે ભોજન બાદ એસિડીટી થાય છે અને તેના લીધે ખુબજ કંટારો અનુભવાય છે.સતત બેચેની રહે છે કામ પણ કરવું ગમતું નથી.એસિડીટી ન થાય તે માટે ખાવામાં ખુબજ ધ્યાન રાખવું પડે છે. મોટા ભાગે ખાટો,કડવો ,અતિશય તીખા ખોરાક નું સેવન કરવાથી એસિડીટી થાય છે.ભુખ્યા પેટે એસિડીટી થતી નથી.વધારે … Read more

શું તમે જાણો છો કાયમચૂર્ણ ખાવાથી થતા ફાયદા અને નુકશાન વિશે જાણો છો?

કાયમચૂર્ણ એ એક પ્રકારનું ઔષધીય નો પાઉડર છે જે પેટ ના રોગ ને દૂર કરવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી દરેક પ્રકારના રોગ જેવા કે કબજ,ગેસ ,કબીજીયાત,તથા અન્ય પ્રકારના ના રોરો માં આરામ મળે છે.પેટ નીસમસ્યા વાળી વ્યક્તિ એ કાયમચૂર્ણ નું સેવન કરવું હિતાવહ છે.એક ચમચી કાયમચૂર્ણ લેવાથી પેટ સાફ રહે છે. તેમાં હરિતતક,અજમો,કાળુ મીઠું … Read more