શું તમને સતત માથાનો દુઃખાવો રહે છે? કરો આ ઉપાય અને ખાલી 2 જ મિનિટમાં રાહત મેળવો.

દરેક લોકો માં જોવા મળતી આ ખાસ બીમારી છે. મોટા ભાગે યુવાન,વૃદ્ધ વગેરે માં જોવા મળે છે. માથાનો દુખાવો મુસાફરી,અનિંદ્રા, સતત થાક વગેરે કારણે જોવા મળે છે. માથાના દુખાવાને લીધે કામ કરવું પણ ગમતું નથી.કોઈપણ બીમારી થવાનું મૂળ કારણ માથાનો દુખાવો છે.વિધાર્થીઓમાં વધુ પરીક્ષા નું ટેંશન હોવાના કારણે પણ માથાના દુખાવા નો પ્રોબ્લેમ રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

માથાના દુખાવા માટે ના ઉપચારો:-

આમળાનું ચૂર્ણ, સાકર, ઘી ને સરખે ભાગે ઉમેરી વહેલી સવારે લેવાથી માથાનો દુખાવો મટે છે. વધુ પડતી ગરમી ને કારણે માથાના દુખાવા માટે ડુંગરી કાપીને સુંઘવાથી અથવા પગ ના તળીયે ઘસવાથી આરામ મળે છે. દેશી ગાય ના ઘી ને માથામાં લાગવાથી અને તેના દૂધ માં સૂંઢ ઘસીને લેપ કરવાથી રાહત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરદી ને કારણે થતા માથાના દુખાવા માટે તજ ને પાણી માં ઘસી ને અથવા તેનું તેલ અને તેનો અર્ક બનાવી લેપ કરવાથી રાહત થાય છે.જાયફળ ને ઘસીને કપલ માં લેપ કરવાથી દુખાવો મટે છે. દ્રાક્ષ, પિત્તપાપડો અને ધાણા ને રાત સુધી પાણી માં પલાળી સવારે ગાળીને પીવાથી દુખાવો મટે છે.

લવિંગ ને પાણી માં લસોટી તેને સહેજ ગરમ કઈ માથામાં લેપ કરવાથી આરામ મળે છે. સરગવાના પાન ના રસ માં મારી પીસી ને લગાવવાથી દુખાવો દૂર થાય છે.તતથા સરગવાના ગુંદર ને દૂધ માં ઘસીને લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સરગવાના બી નું ચૂર્ણ બનાવી મરી સાથે સુંઘવાથી છીંકો આવી શરદી મટે છે.ગાય નું ઘી અને દૂધ ને આંખમાં અજવાથી દુખાવો મટે છે. તથા આંખ લાલ થતી અટકે છે. તેમાં ગરમ પાણી અથવા સૂંઠ નું પાણી પીવાથી દુખાવો મટે છે.

તરબૂચ નો રસ ત્રણ કલાક ના અંતરે પીવાથી ફાયદો થાય છે. તેનાથી જડમૂળથી માથાનો દુખાવો મટે છે.અમલીનો શરબત કે આમલી ગોળ નો શરબત પીવાથી રાહત થાય છે. ગરમીથી માથું દુખે તો વડનું દૂધ લાગવાથી મટે છે. રાતે બદામ પલાળી ભીંજવી સવારે દૂધમાં ઉકારી પીવાથી લાભ થાય છે.

બદામ અને કપૂર દૂધમાં ઘસીને લેપ કરવાથી માથું માટે છે. ૧-૧ ચમચી પીપળ નો પાઉડર મધ સાથે લેવાથી દુખાવો મટે છે. ૧ ચમચી મીઠું મોં માં મૂકી પંદર વીસ મિનિટ બાદ પાણી પીવાથી દુખાવો મટે છે. સૂંઠ ના ચૂર્ણ ને છીકણી ની જેમ સુંઘવાથી છીંકો આવવાથી દુખાવો મટે છે. સૂંઠ અને કાચા જાયફળ ને ઘસીને લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

હરડે, આમળા, લીમડાની છાલનો ઉકારો પીવાથી માથાનો દુખાવો મટે છે. નેપાળના બીના મીંજ માં પાણી માં લસોટી કપાળે લેપ કરવાથી માથું મટે છે .નેપાળો ખૂબ ગરમ અને વિવેચક હોય છે.અકારણ માથાનો દુખાવો, ચક્કર, ગુસ્સો અંધારની ફરિયાદ વગેરે માં એક ગ્લાસ દૂધ માં સાકર અને ઘી ઉમેરી પીવાથી માથાનો દુખાવો મટે છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment