કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું.

મિત્રો, કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કૂતરું કરડવાના ઘરેલુ ઉપયો:-

1. લાલ મરચું:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કૂતરું કરડવાથી ઘા ને તરત જ ધોઈ લો. કારણ કે તેનું ઝેર ફેલાઈ નહીં. વાટેલા લાલ મરચાંના પાઉડર ને સરસવના તેલ માં નાખીને લગાવવાથી ઇન્ફેક્શન રોકી શકાય છે.

2. ડુંગળી:-

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડુંગળી નો રસ અખરોટની વાટેલી ગીરી મીઠું અને મધ ને સરખી માત્રા માં મિક્સ કરી પટ્ટી બાંધીવાથી આખા શરીરમાં ઝેર ફેલાતું રોકી શકાય છે.

3. કાળા મરી:-

10-15 દાણા કાળા મરી અને 1 ચમચી જીરા ને વાટી પાણી સાથે મિક્સ કરી લેપ બનાવી તેને ઘા પર લગાવવાથી ફાયદો થાય છે.

4. હિંગ:-

જો કોઈ વ્યક્તિ ને પાગલ કૂતરો કરડે તો હિંગ નો ઉપયોગ કરવો.આવા કુતરા કરડવાથી વ્યક્તિ ને પણ પાગલપન ની સમસ્યા થઇ શકે છે.આ માટે હિંગમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવી ઘા પર લગાવવાથી બધું ઝેર ઉતરી જાય છે.

5. લસણ:-

સૌ પ્રથમ ઘા પાણીથી સાફ કરી લસણ માં આવેલ એન્ટી બાયોટિક ને લીધે તેમાં રહેલા compound a ને કારણે એસિડિક ગુણધર્મ હાજર હોય છે. તેથી તેને દિવસ માં 3 વાર લગાવવાથી આરામ થાય છે.

6. કેળાં:-

કેળાં માં વધુ પ્રમાણમાં vitamin B complex આવેલો છે જે antibody ઉતપન્ન કરવાનું કામ કરે છે.જેના કારણે ઇન્ફેકશન થતું રોકી શકાય છે.

અને હા, બને ત્યાં સુધી ડોક્ટરની સલાહ લઈને હડકવાના ઇન્જેક્શન લઈ લેવા જરૂરી છે.

મિત્રો, આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય share કરો.

Leave a Comment